Book Title: Jain Parvatithino Itihas
Author(s): Darshanvijay
Publisher: Ramanlal Mohanlal Shah Unjha

View full book text
Previous | Next

Page 31
________________ પ્રકરણ-૩ आचार्योनां फरमानोપ્રાચીન અને અર્વાચીન જૈનાચાર્યોએ પણ પર્વતિથિને અંગે સમય સમય પર ઉપરોકત વ્યવસ્થાને આધારે જ આજ્ઞાએ પ્રવર્તાવી છે, જે પૈકીની કેટલીક નીચે મુજબ છે – (૧) દશાથત સૂત્રના ચૂર્ણિકાર ફરમાવે છે કે– “જૈનમુનિઓ અભિવધત સંવત્સરમાં માસ વધે ત્યારે અષાઢી પૂનમ ચંદશે કરે અને ત્યારથી ચોમાસાને હિસાબ ગણે ૧૯ ખુલા-જૈનમુનિઓ અષાઢી પૂનમે અથવા પાંચ પાંચ દિવસ પછી, એમ છેવટે અષાઢી પૂનમથી ૫૦મે દિવસે ભાદરવા શુદિ પાંચમને દિવસે ચોમાસું રહેતા હતા. એટલે અષાઢી પૂનમ એ ચોમાસાની વ્યવસ્થા માટે સ્તંભતિથિ છે. બીજી તરફથી પ્રાચીન ગણિત પ્રમાણે પાંચ વર્ષને યુગ એ સુગના પાંચમા અભિવર્ધિત સંવત્સરમાં અષાઢ બે પડતા હતા, અને બીજા અષાઢ સુધી પૂનમને ક્ષય જ થતું હતું છતાંય જૈનાચા બીજા “અષાઢની ચૌદશને પૂનમની સંજ્ઞા આપી ચેમાસાની વ્યવસ્થા કરતા હતા. પૂ. ચૂર્ણિકાર +४. अमिवढियसंवच्छरे जत्थ अहिमासो पडति ता आषाढ પૂજિમ થીસિસ જજે અતિ તિામોતા (ર્ષિ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70