Book Title: Jain Parvatithino Itihas
Author(s): Darshanvijay
Publisher: Ramanlal Mohanlal Shah Unjha

View full book text
Previous | Next

Page 59
________________ એ છે કે-જોડિયા પર્વને એક દિવસે કરવા નહિ વચમાં દિવસ વધારી જુદા પાડવા નહિં પણ તેરશની વધઘટ કરવી અને ભા શુ ૪-૫નું અનન્તરપણું તે પૂ. આ. કાલિકાચાર્ય મહારાજે શ્રીમુખેજ ફરમાવ્યું છે. (૭ જે પર્વ તિથિની વધઘટ ન થાય તે અપર તિથિની પણ વધઘટ ન થવી જોઈએ. ખુલાસે પર્વતિથિ અને અપર્વ તિથિઓને સરખીમાનીએ તે જ આ નિયમ ઉપગી છે. પણ શાસ્ત્રોમાં પર્વ તિથિની આરાધના ઉપદેશી છે આથી તેને સપષ્ટ કરવા માટે વધઘટની મના કરી છે. અને તે વ્યાજબી જ છે. (૮) તવતરંગિણીના આધારે તિથિ વ્યવસ્થા કરવી. ખુલાસો–નવા મતવાલા તવતરંગિણના અને અનર્થ કરી તેના આધારે પિતાની તિથિ વ્યવસ્થા હોવાનું જણાવે છે. આથી એ ચક્કસ છે કે તેઓ આ બાબતમાં પૂર્વોચાની આજ્ઞાને માનવા તૈયાર નથી. પર્વતિથિને બે હજાર વર્ષનો ઈતિહાસ જાણ્યા પછી તેઓની આ તિથિ વિષયક માન્યતા કેવી છે તેને ફરી સમજાવવાની જરૂર રહેતી નથી વળી ૫. શ્રી કલ્યાણુવિજયજી મહારાજ તત્તરગિણ માટે શું માન્યતા ધરાવે છે. તે પણ જેનપત્રોના વાંચથી અજાણ્યું નથી. એકંદરે પૂર્વાચાની આજ્ઞા પ્રમાણે તિથિ વ્યવરથા માન્ય એજ ઉત્તમ માગ છે, અને મહાપા ય શ્રી ધર્મ સાગર છ મહારાજ તિથિ વિષયમાં તેઓને જ અનુસરે છે એ તેમના લખાણથીજ ની છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70