Book Title: Jain Parvatithino Itihas
Author(s): Darshanvijay
Publisher: Ramanlal Mohanlal Shah Unjha

View full book text
Previous | Next

Page 63
________________ (૪) લૌકિક પંચાંગમાં ૧૨ પવની વધઘટ થાય ત્યારે તેની વધઘટ કરવી નહીં પણ પૂર્વ તિથિની વધઘટ કરવી અને પર્વતિથિને નિર્ભેલ રાખવી એટલે કે વૃદ્ધિમાં બીજી તિથિને જ અને ક્ષયમાં પૂર્વ તિથિને જ પર્વની સંજ્ઞા આપવી. ખૂલાસ-ણિમાં પૂનમના ક્ષયે પૂર્વ તિથિને પૂનમની સંજ્ઞા આપી છે અને વા. ઉમાસ્વાતિજી મહારાજ, આ. શ્રી દેવેંદ્રસૂરિજી, આ. રત્નશેખરસૂરિ, આ. શ્રી આનંદવિમલસરિ, જગદગુરૂ શ્રી હીરવિજયસૂરિ, મહામહેપાધ્યાય ધર્મ સાગર, મહારાજ, આચાર્ય શ્રી વિજયદાનસૂરિ મહારાજ વિગેરે એ પર્વ તિથિની વધઘટ કરવાની મને ફરમાવી, પહેલાની તિથિની વધઘટ આદેશી છે અને ઉપલબ્ધ તિથિને પવતિથિની સંજ્ઞાથી જ બોલાવવાની આજ્ઞા કરી છે. ખરતરગચ્છના ઉપાય ધ્યાયજી પણ “શ્રી જગદગુરૂજીના સમયે તપગચ્છમાં પૂનમ અમાસની વધઘટમાં તેરશની વધઘટ કરવાનું અને તિથિની સંજ્ઞામાં પરાવર્તન કરવાનું જણાવી,” તપગચ્છની ઉક્ત માન્યતાને ટેકે આપે છે. મહોપાધ્યાય ધર્મસાગરજી મહારાજ તે સાફ સાફ કહે છે કે પર્વતિથિના સયમાં પહેલાની તિથિ ક્ષીણ મનાય છે અને તેની સંજ્ઞા પણ બદલાઈ જાય છે. ચૌદશ ઘટે ત્યારે તેરશને મુખ્યતાએ ચૌદશ કહે એજ રીતે સામને આઠમ કહેવી અને એ આઠમે આઠમનું અનુષ્ઠાન કરવું. જે એમ નહીં માને અને આઠમ તૂટી છે માટે આઠમનું અનુષ્ઠાન સાતમે કરીએ છીએ. અમારે આજે આઠમને ઉપવાસ છે આઠમને પૌષધ છે એ ખરું પણ આજે છે સાતમ. આવું આવું બોલશો તે લોકેમાં ચશ્કેલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70