________________
માટે પર્વતિથિની વધઘટ કરે નહિ. કિન્તુ અપર્વતિશિની વધઘટ કરવી જોઈએ. એ સમજી શકાય તેવી વાત છે.
(૮) ૫૯ ઘડી પ્રમાણુ શુદ્ધ તિથિ માનવી, અને વાવ શ્રી ઉમાસ્વાતિજી મહારાજ વિગેરેની આજ્ઞા પ્રમાણે તિથિ વ્યવસ્થા કરવી.
ખૂલાસે–જેનદર્શનમાં ઉદયતિથિ પ્રમાણ છે અને તિથિની વધઘટ થાય ત્યારે વાર શ્રી ઉમાસ્વાતિજીએ દોરેલ લાઈન દેરી પ્રમાણે તિથિ મુકરર કરવામાં આવે છે. પછીના દરેક આચાર્યો ઉપાધ્યાય વિગેરેએ વિવિધ ફરમાને કાઢી તેઓનેજ અનુસર્યા છે. જેની યાદ ઉપર આવી ગઈ છે. જેનાગમમાં લગભગ ૫૯ ઘડી પ્રમાણુજ શુદ્ધ તિથિ બતાવી છે” એ વાત લક્ષમાં રહે તે નિથિની વધઘટમા શુદ્ધાતિથિ તારવવાને માર્ગ સરલ થઈ પડે છે, પૂજ્ય વાચકજી મહારાજની લાઈન દેરીમાં આ ગણિતને ઠીક સમાવેશ મઈ જાય છે, માટે જ વાચકજી મહારાજ વિગેરે એ બતાવેલ રીતિએ તિથિ વ્યવરસ્થા કરાય એ જ ઉત્તમ તિથિવ્યવસ્થા છે.
(૯) કુ9માં ધર્માનુષ્ઠાનની મના નથી.
ખૂલાસે– ફ9માં અને ફલશુતિથિમાં સ્વમાસ પ્રતિબદ્ધ અને સ્વતિથિ પ્રતિબદ્ધ ધર્માનુષ્ઠાની થાય એવી તે શાસ્ત્રાજ્ઞા છે. કિા ફલશુમાં ધર્માનુષ્ઠાન ન થાય એવી કયાંય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org