________________
મહત્તા દર્શાવે છે, માટે તે પ્રધાનપો છે તેની વધઘટ કરવી એ આરાધકને શાલતા માર્ગ નથી.
(૬) ચૌદશ પૂનમ ચૌદશ અમાસ અને ભાજી, ચાથ પાંચમને જોડિયાંપવ તરીકે કાયમ રાખવાં, તેની વધઘટ કરવી નહિં, તેને મેલવવાં નહિ, અને એની વચ્ચે એક ધાકા વધારવા નહિ : બન્નેની અનન્તરતા રહે તેમ કરવુ.
મુાસે—શાસ્ત્રોમાં ચતુપી તે ક્રૂરજીયાત આરાધ્ય પ મળ્યાં છે, તેમાં ફરજીયાત પૌષધ આવેશ્યા છે અને પ્રયન સારોદ્ધાર સેનપ્રશ્નઆઢિમાં પૌષધ પ્રતિમધારીને ચતુષ્પર્ટીમાં સયુકત પોષધ કરવાનું ફરમાવ્યું છે, અને પૂ॰ કાલકાચા મહારાજે સા॰ શુ॰ ચૈ થ પાંચમની અનન્તરતાજ આદેશી છે, એટલે વિવેકી મનુષ્ય માટે તે એમાં શાસ્ત્રજ્ઞાજ પ્રમાણુ છે, એ પીની આરાધના એક દિવસે માની લેવી, એને ચાકુ ખે ચાખે આરાધનાના કાપજ છે. માટે ડિયા પર્યંતી વધઘટ કરવી નિહ. પણ તેરશ તથા ત્રીજનો વધઘટ કરી બન્નેની અનન્તતા કાયમ રાખવી.
(૭) ૫૧ તિથિની વધઘટ ન થાય. પશુ અપ તિથિનીજ
વધઘટ થાય.
ખુલાસા-આવસ્યક ચૂર્ણ તથા તત્ત્વાર્ધ ટીકા વિગેરે માં સ્પષ્ટ કથન છે કે શ્રાવકે પતિથિને વિસે અશ્ય પૈાસ કરવા ઇમે એમ વિગેરે તિથિ એ કરે કે ન કરે તે તેની ઇચ્છાની વાત છે, ઈ‚િ આ રીતે પૌષધ વિગેરેની નિયમતા હૈાવાથી પદ્મતિથિને નિમેળ સ્પષ્ટ કરવી જોઈએ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org