________________
ગણાશે. એમ તેરશ ચૌદશની સંજ્ઞાને પામે પછી તેને તેરશ કહેવી એ પણ નરી મૂર્ખતાજ છે. વિગેરે આથી પર્વતિથિને નિર્ભેળ રાખવી વધઘટમાં પણ આદિષ્ટ ધિને પર્વની સંજ્ઞા આપવી અને આરાધવી અને એજ આરાધકે માટે ઉત્તમ માર્ગ છે.
(૫) પૂનમ અમાસ અને ભા. શુ, ૫ એ પણ આગમત પર્વો છે તેની વધઘટ ન જ થાય.
ખુલાસો-સંવત્સરી ભા. શુ. પને બદલે એથે થઈ તેથી તે સંવત્સરી નથી રહી, પણ તે પાંચમ પર્વ રૂપે તે છેજ. એજ રીતે પૂનમ અમાસ પણ પરૂપે તે છે જ. સૂયગડગસુત્ર, ભગવતીસૂત્ર વિગેરે મૂલસૂત્રમાં આઠમ ચૌદશ પૂનમ અને અમાસ એ ચતુwવીને મુખ્યપર્વ તરીકે વર્ણવ્યા છે, પ્રવચનસારોદ્ધાર, યોગશાસ્ત્ર, સમાચારી, હરિપ્રશ્ન, સેનપ્રશ્ન ઉદ્દઘાટન વિગેરેમાં પણ એજ ચતુષ્પવિને આરાધ્ય વર્ણવી છે, શાસ્ત્રોમાં બીજી તિથિઓને મરજીઆત અને આઠમ પૂનમ વિગેરેને અવશ્ય આરાધ્ય તિથિ કહી છે, પ્રવચનસારોદ્ધાર સેનપ્રશ્ન વિગેરેમાં પૌષક પ્રતિમા ધારીને ચૌદશ પૂનમ તથા ચૌદશઅમાસના રેડિયો પસહ આદેશ્યા છે. પૂજ્ય કાલિકાચાર્યું અન-તર એથે સંવત્સરી આદેશી પાંચમની પ્રધાનતા સ્થાયી છે, તેમજ પચાસ દિવસે સંવત્સરી અને પછી સીત્તેર દિવસે મારું પુરૂં. આ ગણિતમાં પણ પૂનમ અને પાંચમ તથા ચૌદશ ચોથ એ સ્તંભ તિથિઓ છે, એકંદરે આ દરેક પાઠો પૂનમ અમાસ અને પાંચમની જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org