Book Title: Jain Parvatithino Itihas
Author(s): Darshanvijay
Publisher: Ramanlal Mohanlal Shah Unjha

View full book text
Previous | Next

Page 67
________________ શાસ્ત્રજ્ઞા નથી જિનાગમના આધારે ફલ્યુમાસ તે ફલ્ગ છે. પણ ફગુતિથિ તે ફશુ નથી જ તે માત્ર લૌકિક રીતે ફલ્ગ છે. આથીજ જૈનાચા બીજી પૂનમને પૂનમના અનુષ્ઠાન માટે અને પહેલી બનાવટી પૂનમને ૫૯ ઘડી લેખે ચૌદશ હોવાથી ચૌદશ અનુષ્ઠાન માટે ગ્ય માને છે. . वृद्धौ कार्या तथोत्तरा भने अनन्तराप चउत्थीए Unात તેના વિધાયક પાઠે છે. અને ફગુમાસમાં પણ પૂજા પ્રતિક્રમણ પિષધ તપ નિયમ વિગેરે કરાય છે, કલ્પસૂત્ર પણ વંચાય છે. આથી સ્પષ્ટ છે કે ફલબુમાસમાં ધમનુષ્ઠાન કરી શકાય છે. તપાગચ્છની તિથિ આચારણ ઉપર મુજબ વ્યવસ્થિત છે, આરાધકે ૧૪૫ પર્વતિથિઓને આરાધે છે અને આત્મા કલ્યાણ સાધે છે. પ્રકરણ ૬ અંતિમ શુભેચ્છા જૈન પર્વ તિથિને ઈતિહાસ તપાસવાથી જાણી શકાય છે કે-પર્વતિથિની વ્યવસ્થા જેને શાસનમાં ભગવાન શ્રી મહાવીર સ્વામીથી આરંભીને આજ પર્યત એકધારી ચાલી આવે છે. તેમાં આદયુગચ્છવાલાએ જગદગુરૂની કામ ચલાઉ આજ્ઞાને કાલિક આજ્ઞા માની કૈક ફેરફાર કર્યો હતો, જે આજે પ્રવૃત્તમાન નથી, અને છેલા આ. રામચંદ્રસુરિજીએ ના તિથિમત પ્રવર્તાવ્યા છે જેની માન્યતા ખુલાસા સાથે ઉપર જણાવેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70