________________
હું તે આચાર્ય અને તેના સમર્થકોને સાદરભાવે વિનંતિ કરું છું કે આજે સ્યાદવાદને અવલંબીને લાભાલાભને વિચાર કરી આ પિતાની નવી માન્યતાને સર્વથા સ કેવી લેવી જોઈએ, જે કે દિગમ્બર, બરતરગચ્છ, સ્થાનકમાર્ગી મત, ત્રિસ્તુતિક મત વિગેરે વિગેરે મતે નીકળ્યા છે અને તેના અનુયાયીઓ પણ વધ્યા છે, તેમ કદાચ તમારો મત ચાલશે અને અનુયાયીઓ પણ વધશે, પણ એમાં આત્મકલ્યાણ નથી સંઘની છિન્નભિન્નતા છે, અને જૈનશાસનને પારાવાર નુકશાન છે. આપણા સર્વ વડિલેએ આ શાસ્ત્રાનુસારી તિથિ વ્યવસ્થાને અપનાવી છે, આદરી છે અને એમ આરાધનામાં જ આત્મકલ્યાણ માન્યું છે. આપણી ફરજ છે કે તેમને પગલે ચાલીને આપણે તેઓને વફાહાર રહેવું જોઈએ.
કેટલાએક સામાન્ય વિચારકેને આ વિષયનું તલ સ્પશી જ્ઞાન હોતું નથી અને ઉપલકબેચાર વાત જાણું ખેંચાતામાં પડી જાય છે અને જ્યાં ત્યાં કષાયની ઉદીરણા કરી મૂકે છે તેઓએ તેમ કરવું એ જૈનશાસનની રીતિએ ઉચિત નથીજ.
હું મધ્યસ્થ છું, વિચારકછું, સમજુ છું, એ દ ધરાવનાર કઈ કઈ જેન કે જૈનસંઘ બે બાજુ પગ રાખવા જતાં અજ્ઞાનતાને અંગે વાજાલમાં અટવાઈ એકવલણવાળે બની જાય છે અને સત્યમા ને ભૂલે છે અને પરિણામે એજ દાવાને અનામત રાખી પિતાના ક્ષેત્રને યાદવાસ્થલી બનાવી મૂકે છે. જેને જિનાજ્ઞા બરાબર પરિણમી હોય તેમણે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org