Book Title: Jain Parvatithino Itihas
Author(s): Darshanvijay
Publisher: Ramanlal Mohanlal Shah Unjha

View full book text
Previous | Next

Page 57
________________ ર , સંવત્સરી આદેશી પછી જા. જી. પાંચમની કાંઈ મહત્તા રહી નથી એજ સ્થિતિ ચૌદશે ચામાસી-પાખી થવાથી પૂનમ અમાસની છે. આ ખ્યાલથી નવા મતવાલા માને છે કે “ પ્રાયશ્ચિત્ત આદિમાં ચોદશની મુખ્યતા છે એટલે ચોદશ ઘટે તા તેરશને ચૌદશ કહેવી પણ પૂનમ મુખ્ય નથી માટે તે વટે તા તેને ચૌદશમાં શામેલ કરી દેવી અને તે દિવસને ચોદશ કહેવી ’ (વીર ૫. ૧૫ રૃ. ૧૫) વલી “ ભાજી. ૫ તા મરેલી માતાની તુલ્ય છે ” (પૃ. ૩૬૨) વિગેરે. તે આ રીતે પૂનમ અમાસ અને ભાજી ૫ માટે તર્ક ચલાવે છે પરન્તુ પૂનમ અમાસને તા શ્રીભગવતીજી વિગેરે મૂળ `ગીમાં પણ પ રૂપે વહુ ન્યા છે. અને આવશ્યકજી તથા તત્ત્વાર્થં જી વિગેરેમાં તેની ફરજીઆત આરાધના ઉપદેશી છે. પાંચમ પણ્ સવસુરા પાંચમ નથી કિન્તુ જ્ઞાન પાંચમ તા છે જ તેથી પૂ. આ. કલિકાચાર્ય પાંચમને સ્તંભરૂપ રાખી અનન્તર ચાથે સંવત્સરી આદેશ છે. જગદ્ગુરૂજીએ પણ મુખ્યવૃખ્યા પાંચમની આરાધના આદેશી છે. આ દરેક ઉલ્લેખાથી પૂનમ અમાસ તથા પાંચમની પર્વતા પુરવાર થાય છે એટલે તેની વધઘટ ન ૪ થાય. વર્ષમાં ૧૪૫ પવાં આવે છે તેની આરાધના ૧૪૫ દિવસે થવીજ જોઈએ. (૬) ચૌદશ પૂનમ, ચૌદશ અમાસ અને ભા, શુદ્ઘિ ચેાથ પાંચમ એ જોડિયાં પવ છે. તેમાંનું બીજું પવ ઘટે તા એક દિવસેજ આરાધના કરવી. વધે તા બન્નેની વચમાં એક અહારાત્ર વધારવા અને મારાધના કરવી એટલે પુનમ ઘટ તા પૂનમનું અનુષ્ઠાન ચૌતશે કરવું અને ચોદશનું અનુ Jain Education International - For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70