Book Title: Jain Parvatithino Itihas
Author(s): Darshanvijay
Publisher: Ramanlal Mohanlal Shah Unjha

View full book text
Previous | Next

Page 40
________________ ખુલાસો-પાંચમ ઘટે તે તેનું તપ ચેાથે જ પાંચમ હોવાથી તે દિવસે થાય પૂનમ ઘટે તે તેનું તપ ચૌદશે અને ચૌદશનું તપ તેરશે થાય (આવે એટલે કે પૂર્વ ના નિયએ બે તિથિ બદલાય અહીં યોજી રાજ રા લખ્યું નથી. છની આવશ્યકતા બતાવી છે અને થવીથતુરયો: એમ દ્વિવચન લખેલ છે. (૯ પૂ. આ વિજયસેનસૂરિજી મહારાજા ફરમાવે છે કે ( સં. ૧૬પર લગભગ) –“શ્રી પદ્માનંદગણિજી મહારાજાએ પૂછયું કે--આઠમ આદિ વધે ત્યારે પૂર્વ દિને પ્રત્યાખ્યાત વેલએ અને આખો દિવસ આઠમ છે તેની આરાધના કરીએ તે પૂરી આઠમની આરાધના થાય છે. બીજે દિવસે માત્ર બે ઘડ આઠમ છે, પછી નેમ છે. તેની આરાધના કરી છે તે સંપૂર્ણ આઠમની વિરાધના થાય છે. માટે પહેલી આડમની આરાધના ઠોક છે? તેના ઉત્તરમાં પૂ. આચાર્ય મહારાજા ફરમાવે છે કે-ક્ષયમાં પૂવ તિથિ કરવી અને વૃદ્ધિમાં ઉત્તર તિથિ કરવી–એ વાચકજી મહારાજાના વચન પ્રમાણે બીજી આઠમ તેજ આઠમ છે,* क्रियते,पूर्णिमायां च त्रुटितायांप्रयोदशीचतुर्दश्योः क्रियते, विस्मृतौ तु प्रतिपद्यपि। (હરિપ્રશ્ન પ્ર. ૪ પ્ર. ૫. પૃ. ૩૨) +३० क्षये पूर्वा तिथि: कार्या, वृद्धौ कार्या तथोत्तरा । इति .. उमास्वातिवाचकवचनप्रामाण्यमिति ॥१८५॥ (સેનપ્રશ્ન ઉ, ૩, ૫૬૭) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70