Book Title: Jain Parvatithino Itihas
Author(s): Darshanvijay
Publisher: Ramanlal Mohanlal Shah Unjha

View full book text
Previous | Next

Page 49
________________ એમ જણાવી, ચંડપંચાંગને છેઠી બહુ પંચગેના આધારે છકનો ક્ષય જાહેર કર્યો. આ વરતુ જેનધર્મ પ્રકાશના ઉક્ત અંકમાં સવિસ્તર રજુ કરવામાં આવી છે, અને તપકચ્છમાં પૂનમ ઘટે તે તેરશ ઘટાડવાનું નિયત ઘેરણ છે તે પણ તેજ લેખમાં ઉપર લખેલ શબ્દથી દર્શાવવામાં આવ્યું છે, આથી નકદી છે કે તે સાલમાં પણ કેઈ ભ. શુ. ચોથ પાંચમ પૂનમ કે અમાસની વધઘટ માનનારા ન હતા. આથી મુનિવરે અને શ્રીસંઘે ભા, શુ, ૬ ને ક્ષય માન્ય છે અને પૂ. આચાર્ય આગરાનંદસૂરિજીએ ચંને આધારે ત્રિજનો ક્ષય માન્ય છે-કર્યો છે, પણ કેઈએ ચોથ પાંચમને ક્ષય કર્યો નથી. (૧૯) સં, ૧૧ માં પણ તેજ પ્રસંગ બન્યા હતા, અને સં ૧૯૫ર પ્રમાણે વ્યવસ્થા કરી હતી ત્યારે કેઈએ ભા, શુ, ૪ કે ૫ ને ક્ષય કર્યો નથી | શ્રી સાગરજી મહારાજે પણ કપડવંજના સંઘની એકતા માટે સંઘને અન્યપંચાંગ માન્ય રાખવા દીધું હતું. (૨૦) જૈન ધર્મપ્રસારક સભાએ સં. ૧૯૮૯ માં જાહેર કર્યું છે કે “હવે તિથિનો ક્ષય ન કરવાની આપણી પ્રવૃત્તિને અનુસારે શુદિ ૫ ના ક્ષયે શુદિ ૪ને ક્ષય કરે જોઇને પરંતુ તે દિવસે સંવત્સરી પર્વને દિવસ હોવાથી તેને ક્ષય ન કરીએ તે શુદિ ૩ ને ક્ષય કરવું જોઈએ.” ભા.૬ ૩ના ક્ષયના કિસાબે આવતી ભાદરવા સુદી ૪ના સકલસ ને ખમતખામણું કર્યા હતાં અને જણાવ્યું હતું કે મારી માન્યતા બીજનો ક્ષયતી છે પણ તેમ કરતો સંઘમાં એક | ને સચવાય તેમ છે તો હું તેનો આગ્રહ કરતો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70