________________
મી, શ્રી સાગરાનંદસરિજીએ ચંડ શુગંડુ પંચાંગ પ્રમાણે ત્રીજો ક્ષય કર્યો હતો.
આચાર્ય શ્રી વિજયનીતિસૂરિજીએ જાહેર કરાવ્યું કે – આ વખતે ભા. શુ. ૫ને ક્ષય છે પણ પાંચમ પર્વતિથિ રૂપ હેવાથી તેને ક્ષય ન થાય”
(સાંવત્સરિક શાસ્ત્રીય વિચાર પૃ. ૪)
એકંદરે તે સાલમાં પણ કેઈએ પાંચમને ક્ષય માન્યા જ નથી.
(૨૧) સં. ૧૯૯૨ માં મુનિસમેલનમાં સકલ સંઘના પ્રતિનિધિ તરીકે વરાએલવિદ્યમાન દરેક આચાર્યો વિગેરેએ સંઘે બા. શુ ૫ ની વૃદ્ધિ ન થાય એ ધારણને અનુસરી એક દિવસે સંવત્સરી પર્વ આરાયું છે.
ખુલાસો–સ, ૧૦ માં અમદાવાદમાં હિંદના સમસ્ત મુનિઓનું સમેલન કારાયું હતું. જેમાં મુનિઓએ સકલસંઘના પ્રતિનિધિરૂપ આ. શ્રી વિજનેમસૂરિ આ.શ્રી સાગાનંદસુરિજી, આ, શ્રી વિજયસિદ્ધિ સુરિજી, આ. શ્રી વિજયભરિજી, આ. શ્રી વિજયનીતિસૂરિજી, વિગેરે ૮ આચાર્યોને પસંદ કર્યા હતા. સં.૧૯૯૨ ચંડાશુગંડુ પંચાંગમાં ભા. ૫ બે હતી. રવિવારે અને સોમવારે એમ બે પાંચમે હતી. પાંચમ તે વધેજ નહીં એટલે તે નવ આચાર્યો પછીના વિદ્યમાન આઠ આચાર્યો અને બીજા ત્રીશેક આચાર્યો લગભગ ૬૦૦ સાધુઓ અને શ્રીસંઘે પાંચમની અનન્તરથ એટલે ભા. યુ. ૪ રવિવારે સંવત્સરીપર્વ આરાધ્યું હતું પરંતુ કેઈએ પાંચમની વૃદ્ધિ કરી ન હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org