________________
વાલાએ બુધવારે સાસરી કરી હતી. આચાર્ય વિજયસિદ્ધિસૂરિ આ સાહા એ નવા મતમાં બન્યા હતા અને તેમાંના એકાદ કાર્ય એ નવા મતથી છુટા થયા હતા.
(ર૩) સં. ૨૦૦૪ માં શ્રીસંઘ પર્વ તિથિની વધઘટ થાય નહીં એ શાસ્ત્રારાને અનુસરીને પાંચમ પૂનમ કે અમાસ વિગેરે કોઈ પણ પર્વની વધઘટ કર્યા સિવાય દરેક પોને કાયમ રાખી સંવત્સરી ચોમાસી પાક્ષિક અને દરેક પની આરાધના કરનાર છે,
ખુલાસ–સં. ૨૦૦૪ ની સાલમાં પોષ વદિ ૦)) બે છે અષાડ શુદિ ૧૫ છે આ શુદિ ૧૫ બે છે અને ભા. શુ. ૫ ને ક્ષય છે તેથી સમસ્ત શ્રીસંઘ વાચક શ્રો ઉમાસ્વાતિજી અને આચાર્ય શ્રી કાલિકાસૂરિની આજ્ઞા પ્રમાણે
g. તથા ગાત્રોથના નિયમ પ્રમાણે પર્વતિથિઓની વધઘટ કયાં વિના પિ. વ. ૧૪ સોમવારે અષાડ શુદિ ૧૪ મંગલવારે ભાદરવા સુદી ૪ સોમવારે અને આ દિ ૧૪ રવિવારે તે તે પર્વોનું આરાધન કરશે એ નિર્વિવાદ
જ નવા મતવાલા શું કરશે તેને ઉત્તર ભવિષ્યને ઈતિહાસ આપશે.
ઉપરના ફરમાનેથી એ સહેજે પુરવાર થાય છે કેજૈનાચાર્યોએ ભ૦ મહાવીરસ્વામીથી આજસુધી પર્વતિથિની વધઘટ માની નથી એટલુજ નહી કિન્ત સમયે સમયે જુદી જુરી આજ્ઞાઓ આદેશી, પર્વોને નિભે રાખી, પર્વતિથિની સર્વમુખી રક્ષા કરી છે. આટલા આટલા પ્રમાણે પ્રત્યક્ષ છતાં આ રામચંદ્રસૂરિ વિગેરે એ ન પુનમલપક મત કેમ કામ હશે? એજ આશ્ચર્યઘટના છે. અસ્તુ.
વસ્તુ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org