________________
પ્રકરણ ૪-નવામતની નવી નવી વાતા
વિ. સં. ૧૯૨ની સંવત્સરીથી આ. રામચંદ્રસૂરિએ ન મત ચલાવ્યું છે, અને આ. વિ. જંબુસૂરિજી, પં શ્રી કલ્યાણવિજયજી, મુનિ શ્રી જનકવિજયજી અને વીરશાસનના તંત્રોએ જુદી જુદી પુસ્તિકાઓ અને તે દ્વારા નવા મતનો કેટલીક માન્યતાઓ રજુ કરી છે, જેની ટુંકી નેંધ નીચે આપુ છું. અને સાથે સાથે તેમ માનવાથી શું હાની છે તે પણ “ખુલાસામાં” બતાવું છું.
(૧) સૂર્યપ્રજ્ઞપ્તિ વિગેરેના આધારે બનતાં પ્રાચીન જેનપંચાંગમાં દરેક તિથિની વધઘટ થતી હતી.
ખુલાસો–સૂર્યપ્રજ્ઞપ્તિ તિષકરંડક, ચંદ્રપ્રાપ્તિ, લે પ્રકાશ અને જેનેતર વેદાંગ તિષમાં લગભગ ૫૯ ઘઉં પ્રમાણ તિથિ માની છે, અને તિથિવૃધિની તે સાથ મના કરી છે. ચૂણીઓમાં ક્ષીણ પૂનમના પ્રસંગે પર્વતિથિની વધઘટ ન થાય એ નિયમે પૂનમને કાયમ રાખી છે. એટલે ઉપર લખેલ નવામતની વાત જૂઠી છે.
(૨) લોકિકપંચાંગમાં તિથિની વધઘટ થાય છે તેમ આરાધનામાં પણ તિથિની વધઘટ કરવી.
ખુલાસે–જેને અસલી જેનપંચાંગના અભાવે બાણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org