Book Title: Jain Parvatithino Itihas
Author(s): Darshanvijay
Publisher: Ramanlal Mohanlal Shah Unjha

View full book text
Previous | Next

Page 45
________________ “યાર અમાવાસ્યા બ્રિધિ થાય ત્યારે તે બે તેરશ થાય છે. એ તે ધેક રસ્તો છે. તેની તે આશંકા હાયજ ની ” અમાશ બે થાય જ નહીં. જ્યાં બે અમાવશ થાય ત્યારે તે બે તેરશ કરીએ છીએ. " “પુનમ તુટે તે તેરશને દિવશે ચોદશ કરવી ” બે તેરશ કરવાથી કેઈક એમ કહે છે કે તિથિની વિરાધના થાય ઉદ્યાત્ તિથિની વિરાધના ન કરવી, કરે તેને મિથ્યાત લાગે ઈત્યાદિક સેન પ્રશ્નમાં વિશેષથી અધિકાર કહેલું છે. પણ એ ચાલતા દિવસને પાઠ છે. કેમકે એજ સેનપ્રશ્નમાં તથા હીરપ્રશ્નમાં તથા તવતરંગિણીમાં કહ્યું છે જે બે અમાવશ્યા તથા બે પૂનમ થાય ત્યારે બે એસ. કરવી » “ પર્વની સામાચારી કરતાં નિત્યની સામાચારીમાં ફેરફાર ઉપગથી પૂર્વાચાર્ય કરતા આવ્યા છે. ” ખુલાસે-વિ.સં. ૧૯૨૮ તથા ૧૯૨૯માં ભાશુ. ૧ બે હતી આથી આ શ્રી પૂજે એમ જાહેર કર્યું કે શ્રા. વ. ૧૩ બે કરી સાથે સાથે પૂનમ અમાસની વધઘટમાં તપગચ્છની જે મર્યાદા છે તે પણ તેઓ એ તેજ હેંડબીલમાં ઉપર લખ્યા મુજબ શખમાં જાહેર કરેલ છે. તે સમય ને પં. રત્નવિજયજી મ. પં. દયાવિમલ મ. અને પ. મણિવિયજી દાદા પણ તેમના આ મતને સમત હતા. એમ તેજ હેંડબીલમાં છપાવેલ છે. આથી નકકી છે કે તે સમયે તપગચ્છમાં પૂનમ અમાસની વધઘટ થતી હતી. જેમાં આશંકાને કોઈ સ્થાન જ છે નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70