Book Title: Jain Parvatithino Itihas
Author(s): Darshanvijay
Publisher: Ramanlal Mohanlal Shah Unjha

View full book text
Previous | Next

Page 29
________________ આ વિધાન ધાર્મિક કાર્યો માટે મહિનાની વ્યવસ્થા કરે છે. ગુજરાતમાં અમાસાત માસની પ્રવૃત્તિ છે. એ હિસાબે તે પ્રથમ મહિને અભિવતિ અને બીજે મહીને શુદ્ધ મનાય છે. મહીનો વધે ત્યારે તારક ધર્મકા અમાસાન બીજ મહીનામાં કરાય છે. આયંબિલની ઓળી બીજા ચિત્રમાં બીજી આસોમાં, ૩ ચમાસીએ બીજા કાર્તિક, બીજા ફાગણ અને બીજા અસામાં તથા સંવત્સરી બીજા ભાદરવામાં આવે છે. અધિક મહિને કાલસૂલા ગણાય છે, એટલે પર્યુષણ વગેરેમાં તેની ગણતરી થતી નથી. ચોમાસામાં ગમે તે મહીને વધે પરંતુ સંવત્સરી તે અસાઢી ચોદશથી ૫૦ દિવસે અને કાર્તિકી ચૌદસની પૂર્વે ૭૦મે દિવસે ભાદરવા સુધીમાંજ૮+ આવે છે. જેમ પખવાડીયું ૧૩, ૧૪ કે ૧૫ અથવા ૧૬ દિવસનું હાય, કિન્તુ ચૌદશે પંદર દિવસ અને પાખી મનાય છે. તેમ મહિને વધે-ઘટે છતાં કાર્તિક, ફાગણ અને અષાઢની શુદી ચૌદશે ચારમાસની ચેમાસી અને ભા. શુ. ૪થી બીજા વર્ષના ભા. શુ અસુધી ૧૨ (બાર) માસની સંવત્સરી મનાય +૧૮, A મથgugra પંવમીપ ઘાસવા –(પષણા8િ) Bમવશુપંચર પારિવારિકા – નિશીથગૃષિ ઉ૦ ૧૦) થinયાપ કોણ પોલિદ –( " ). C. માયણમીર ઝળુક્તિ આજે -(") D. भाद्रपदशुविपंचम्याः पुरतः प्रहरोऽपि न क्रियते। –(ભરતેશ્વરબાઇનલિસ્કૃતિ, પૃ. ૧૮૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70