________________
૨૫
છે. ૩૬૦મા દિવસે સંવત્સરી પર્વ કરવું જ જોઈએ આવી જિનાજ્ઞા છે, માટે અધિક મહિનાને હિસાબમાં ન લેતાં બાર મહિના ગણાય છે, અને પૂ. કલિંકાચાર્યના સમયથી આજ સુધી ભાદરવા શુ. અને દિવસે સંવત્સરી પર્વ આરાધાય છે.
માસવૃદ્ધિ થાય ત્યારે માસપ્રતિબિદ્ધ કાર્યો પર્ણિમાના હિસાબે વચલા બે પખવાડિયામાં કરાય નહિ.
આ વિધાનથી નીચેની બાબતે સ્પષ્ટ થાય છે –
(૧) મહિના સાથે સંબંધવાળાં દરેક ધર્મકાર્યો ગુજરાતી બીજા મહિનામાં આરાધ્યાય.
(૨) સંવત્સરી પર્વ બીજી ભાદરવા શુ અને દિવસે થાય.
જેનશાઓમાં પર્વતિથિની વ્યવસ્થા ઉપર શ્રમાણે આદેશી છે, જેને સારાંશ નીચે મુજબ છે –
(૧) લૌકિક પંચાંગમાં પર્વતિથિની વધઘટહયત્યારે પૂર્વતિથિની અને તે (પર્વતિથિ પણ પતિથિ હોયતે. પૂર્વતર તિથિની વધઘટ કરવી.
(૨) ભાદરવા શુદિ પાંચમની અનન્તર રાત્રિએ ચેાથ - સંવત્સરી કરવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org