________________
ચૌદશ એ હોય તે માસી માટે પણ ઉપર પ્રમાણે વ્યામોહ થશે.
(૮) ભા. શુ. ૫ બે માનીએ તે લૌકિક બે કાર્તિકી ચૌદશ હશે ત્યારે ૭૦ મા દિવસે ચૌમાસી તથા વિહાર અંગે ગડબડ ઉઠશે.
(૯) ૫. કાલિકાયાયે પાંચમની અનન્તર ચાથે સંવત્સરી પર્વ આદેશયું છે. હવે ભા . ૫ ને બે માનીએ તો પહેલી પાંચમે જ સંવત્સરી પર્વ આવે છે;"+ એટલે પાંચમની સંવત્સરી થશે, અને પછી દરસાલ પાંચમની જ સંવત્સરી પ્રવશે. અને કદાચ પાંચમ અને સંવત્સરીની વચમાં એક અહેરાત્ર માની લઈએ તે અનન્તરતા નહીં રહેતાં ત્રીજે સંવત્સરી કરવાનો માર્ગ પણ મોકળો થશે.
(૧૦) ભા. શુ ઉદય પાંચમે જઘડો થાય તે પછીની સંવત્સરીએ એક વર્ષ થાય છે, પણ ભા. શુ. બે પાંચમ પિકીની પહેલી પાંચમને ચોથ ન બનાવતાં પાંચમ છૂટી શખીએ અને તે દિવસે જઘડો થાય તે આવતી સંવત્સરીએ ૩૬૧ દિવસ થશે એટલે વિરાધના થશે. + ૧૪ જેમકે આ. શ્રી. વિજયાનંદસૂરજની જયતી બે જેઠ હેય
ત્યારે બીજ જેમાં નહીં કિડુ પહેલા જેમાં ઉવાય છે. + ૧૫. તી (વા) મળિ તો અriાથા
- વિદાય? ચાgિ મણિયે “મહ| તહે चउत्थीप पज्जासबित्।
– નિશીથચૂર્ણ, ઉ૦ ૧) + ૧૬. અવયયુપંચમીણ વિરે યાદ છે .. उप्पन्ने संवच्छरो भवइ ।
– નિશીયસત્ર ચૂSિ: ઉ. ૧૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org