________________
(૩) પતિથિ એવડી છે માટે પડેલી આરાધીએ તાય ઠીક અથવા મીંજી આરાધીએ તેાય ઠીક- એમ ગામડ કરવાની નથી.
(૪) જે દિવસે ૫૯ ઘડી પ્રમાણુ યુદ્ધ ત્તિથિ છે તે દિવસે જ તેની આરાધના થાય છે.
(૫) લૌકિક પર્વ`તિથિ બેવડાય પણ લેાકેાત્તર તિથિ એવડાયજ નહી, એટલે પતિથિની વૃદ્ધિ થતીજ નથી, અને એવડી આરાધના રવાની નથી.
(૬) ચતુષ્પીની ત્રિપવી કે પંચપી થાય નહી તેમજ ૧૨ પી ને સ્થાને ૧૧ પવી કે ૧૩ પવી પણ થાય નહી'. (૭) અધિક તિથિ સ્વતિથિના અનુષ્ઠાન માટે નામી છે, પણ તેને જે પૂર્વ તિથિની સ'જ્ઞા મળે તેના અનુષ્ઠાન માટે નકામી નથી, વિવાહ પ્રતિષ્ઠા આદ માટે નકામી છે, પૂજા સામાયિક, પ્રતિક્રમણુ પૌષધ, પચ્ચક્ખાણ તથા દાન વગેરે ધાર્મિક કાર્ય માટે નકામી નથી,
નિયમ ૫-જોડિયા પતિથિનુ બીજી પ વધે ત્યારે પૂતર તિથિને વધારીનેડિયા પર્વને સયુકત રાખવાં—વાસ્તુતિકરીતે તિથિ વધતી નથી માટે ખા વિધાન ઠીક છે એ પુનમ થાય ત્યારે ૫૯ ઘડી પ્રમાણ શુદ્ધ તિથિ હોય એ નિયમે ઔદ્યાયિકી પૂનમ તેજ ત્રીજી પૂનમ છે. પહેલી પૂનમ ચૌદશ થાય છે ચૌદશ પણ પુત્ર છે માટે તેનેય ૫૯ ઘડીની શુદ્ધ તિથિ ’ એ નિયમે સંસ્કાર દેવાથી ચૌદશ તેરશ ની જાય છે. આ રીતે લૈાકિક પૂનમની વૃદ્ધિએ તરસની વૃદ્ધિ થાય એ વાસ્તત્રિક હિંસાખ છે.
Jain Education International
ܕܙ
For Private & Personal Use Only
www.jainelibrary.org