________________
તે તેરશ ને ચૌદશ કરવી અને તેરસને ઘટાડવી કે સમન્વય છે !
સરસ
- દિગમ્બર ટીપણામાં તિથિની શુદ્ધિ માટે સીધેસીધા ૬ ઘડીને સંસ્કાર અપાય છે. શુદ્ધ તિથિ ૫૯ ઘડીની છે,
જ્યારે લૌકિક પંચાંગમાં ૫૪ કે ૬૫ ઘડીની પણ તિથિઓ હોય છે. એમ ૬ ઘડીને ફરક રહે છે. એ રીતે આ ૨ ઘડીને સંસ્કાર પણ ઉપરના વિધાનને ઠીક અનુસરે છે. આ વિધાનથી નીચે પ્રમાણે સ્પષ્ટતા થાય છે. -
(૧) ઉદય તિથિની વાત પર્વેતિથિની વધઘટને પ્રસંગ ન આવે ત્યાં સુધી જ માનવાની છે. પર્વતિથિના વધઘટના પ્રસંગે ઉદય તિથિને મુદ્દે ગૌણ બની જાય છે.
(૨) પર્વતિથિ ગઈ એટલે તેનું કાર્ય ગયું. એમ પણ માનવાનું નથી. તિથિ છે જે માટે તેનું અનુષ્ઠાન કરવાનું છે, અને તે તેના વાસ્તવિક દિવસે.
(૩) પર્વતિથિમાં જ પર્વતિથિનું અનુષ્ઠાન કરવાનું છે. માટે પૂર્વતિથિને ક્ષય કરી તે દિવસે ઉદય પર્વ તિથિ જેવી પર્વ તિથિ તૈયાર કરવામાં આવે છે. આ રીતે વાસ્તવિક પર્વતિથિ તૈયાર થાય છે, અને તેજ દિવસે તેનું અનુષ્ઠાન કરાય છે.
(૪) ભા. શુ. ૪ ઘટે ત્યારે ઉદય ત્રિીજ પાંચમની અનન્તર ચેથ છે– એટલે આ ત્રીજ સંવત્સરીની ચોથ છે. ચૌદશ જ ઘટે ત્યારે ઉદયવાળા તેરશ ચૌદશ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org