________________
ઘટના પ્રસંગે વાસ્તવિક ગણિતવડે પર્વતથની ભિન્ન વ્યવસ્થા કરવામાં આવે છે માત્ર વધઘટને પ્રસંગ ન હોય ત્યારે ઉદયતિથિ ઉપરની રીતિ મુજબ પ્રમાણ મનાય છે.
નિયમ-ર(અપવાદ)પર્વતિથિ ઘટે તે પ્રતિથિને પતિથિ કરવી–આ વિધાન બહુજ ઠીક છે, કેમકે વાસ્તવિક રીતે તિથિ ઘટતી નથી. જો કે સૂર્યોદ્યને ન આપવાથી તિથિક્ષય મનાય છે. પરંતુ તે તિથિ તો હોય છે જ તે તે પર્વ તિયિની વિદ્યમાનતા જે અહેરાત્રમાં હોય તે અહેરાત્રને તે પર્વતિથિની સંજ્ઞા આપવી એ વ્યાજબી છે. બીજી રીતે તપાસીએ તે તિથિને શુદ્ધ ભેગકાળ પ૯ ઘડી (૨૯ મુહૂર્ત) છે, જ્યારે લૌકિક પંચાંગમાં તિથિને ૫૪ કે પપ ઘડીની બતાવીને ઘટાડાય છે. આથી ક્યારેક એમ પણ બનવાનું કે પ૪ ઘી પ્રમાણ તિથિને ૫૯ ઘડી પ્રમાણ તિથિ બનાવી દઈએ એટલે ઉપરોક્ત વિધાન પ્રમાણે તે પર્વતિથિ પૂર્વની તિથિના દિવસે ઉદયતિથિ બની જશેઆ રીતે પણ પૂર્વતિથિને પતિથિ કહે એ વ્યાજબી છે. જેમકે સં. ૧૯ ની પોષ વદિમાં ૧૪ ઘટે છે, તે બુધવારે ઘડી ૨, પળ ૪૪ સુધી તેરસ છે અને બુધવારે જ ઘડી પદ પળ ૫૫ સુધી ચૌદશ છે એટલે બુધવારે તેરસને ઉદય છે. અને પછી ઘડી ૫૪ પળ ૧૧ પ્રમાણ ચૌદશને ભેગકાળ છે. આ રીતે ચિદશ બુધવારે છે. ચૌદશને ૫૪ ને બદલે ૫૯ ઘડી પ્રમાણે કલ્પી લઈએ તે તે બુધવારે ઉદયકાળ ચૌદશ આવશે માટે પૂર્વાચાર્યોએ પણ એ જ વિધાન કર્યું છે કે ચૌદશ ઘટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org