________________
૧
સેળ કરવાથી તે પોઁરાધનના મુદ્દો જ ઊડી જાય છે, અને ખીજા પણ ઘણાં દુષણેા ઊઠે છે, જેમકે
(૧) મન્નેને એક જ દિવસે માનીએ તા ૦))નું સ્વતંત્ર અનુષ્ઠાન ઊડી જાય. મહિનામાં ૧૨ પાના ૧૨ દિવસ બ્રહ્મચર્ય વગેરે પાળવાનાં હાય છે ત્યાં ૧૧ વિસા રહેશે, આગમાક્ત ચતુષ્પર્ધીમાંનાં ૩ [ રહેશે, સંવર તથા નિર્જરાને ? દિવમ્ર ઘટશે, અને આશ્રવ (પાપક્રિયા)ના એક દિવસ વધશે. પરિણામે ક્ષયના પ્રસંગે ખા` પૌની પણ ૦))ના જેવી કુર્દશા થશે,
(૨) પોષધ વગેરે પ્રતિમામાં શ્રાવકને ચૌદશ-પૂનમ અને ચૌદશ-અમાસના છ% (એ ઉપવાસ) તપ અને પૌષધ આદેશ્યા છે તેની વ્યવસ્થા નહિં સુચત્રાય.
(૩) ચતુષ્પર્ધીમાં-ચૌમાસી પર્વમાં શક્તિ હૈાય તે, ચૌદશપૂનમે અને ચૌદશ--અમાસે છઠ્ઠું તથા સ્નુષ્ઠાને કરવાનાં હાચ છે, જે ઊંડી જશે. +
(૪) એક દિવસે એકથી વધુ કલ્યાણુકી હૈાય છે તેા કલ્યાણકની આરાધના કરનારા વિશેષ તપસ્યા કરી આપે છે, પછીના વર્ષે વિશેષ ઉપવાસ કરી તપપૂર્તિ કરે છે એટલે પ્રેમાંય ભેગી આરાધના મનાતી નથી. એજ રીતે + ४. मुख्यवृत्या पाक्षिक- पूर्णिमयोः चतुर्विधाहार षष्ठ एव कृतो युज्यते । (સેના, પૃ. ૧૫૦)
पच्छित्तं जइ य न कुणइ - चउमासीप छठ्ठे, तह अट्ठमं वासपव्वंमि
( સયતયંતિની )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org