Book Title: Jain Parvatithino Itihas
Author(s): Darshanvijay
Publisher: Ramanlal Mohanlal Shah Unjha

View full book text
Previous | Next

Page 15
________________ તથા આઠમને જન્માષ્ટમી એવી સંજ્ઞા આપવામાં આવે છે. પરંતુ સાતમે જન્માષ્ટમી આરાધવી એમ કે માનતું નથી. તેઓ એ સાતમને જ આઠમની સંજ્ઞા આપી ઘે છે. અને આખા અહોરાત્રને તે જ સંજ્ઞાથી ઓળખાવે છે. જૈનશાસ્ત્રોમાં પર્વતિથિની વ્યવસ્થા નીચે પ્રમાણે આદેશી છેનિયમ-૧૨ઉત્સર્ગ–ઉદયતિથિ પ્રમાણમાનવી– સૂર્યના ઉદ્દગમસમયે તિથિ હોય તે તિથિ બીજા સૂર્યોદય સુધી કાયમ મનાય છે, ભલે તે દિવસે પછીની તિથિને પ્રારંભ થઈ જાય, પરંતુ તેને વ્યપદેશ તે દિવસે કરી શકાય નહિં તે આ અહેરાત્ર ઉદયવાળી તિથિના નામે ઓળખાય છે, + , જુઓ અંડાશચં પંચાગसं. १९९९ जन्माष्टमी ७ घ. ६ पल १५ बुधवार जन्माष्टमी ८ घ. १० पल ४९ गुरुवार सं. २००० जन्माष्टमी ७ घ. १७ पल १४ रविवार जन्माष्टमी ८ घ. १७ पल ३५ सोमवार આજ રીતે સં ૨૦૦૦માં માહ વદિ ૦)) ઘટે છે તેથી ચંડાશુચંડ પંચાંગમાં ૧૦ મંગળ મહા શિવરાત્રિ, ૧૪ બુધે અમા, લખેલ છે. + ७. चाउमासियवरिसे, पक्खिर पंचट्ठमीसु नायब्धा । ताओ तिहिओ जासि, उदेई सूरो न अन्नाओ ॥१॥ पूआ पञ्चवाखाणं, पडिक्कमणं तहय नियमग्गहणं च । વીર રૂ, તીર તિલક દુ પાથર્વ | ૨ – મહાનિશીઘસવ, શ્રાદ્ધવિધિ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70