________________
પંચાંગ કહે છે. હિંદુઓમાં અને જેમાં આ રીતનું તિથિ પંચાંગ ઘણાં વર્ષો સુધી હતું.
કેટલાક કાળ પછી ગણિત તિષમાં ફેરફાર થયો અને તેમાં ૫૪ ઘડીથી ૬૫ ઘડી સુધીની તિથિ થતી હોવાથી દરેક તિથિઓની અને દરેક મહિનાઓની વધઘટ થવા લાગી. સમય જતાં જેને એ પણ લૌકિક પંચાંગ તરીકે તે નવા પંચાને અપનાવેલ છે.
જેમાં ખાસ કરીને છેલ્લા કેટલાક વર્ષોથી પં. શ્રીધર શીવલાલના ચડશુગંડૂ પંચાંગના આધારે તિથિઓ પળાય છે. આ પંચાંગમાં દરેક મહિના વધે છે, ઘટે છે, પરંતુ એ વાત ચોક્કસ છે કે દર વર્ષે જેટલી તિથિએ વધે છે તેથી ૬ સંખ્યા વધુ એટલી તિથિએ ઘટે છે.
આ રીતે પણ પ્રાચીન ગણિત પ્રમાણે ૬ તિથિઓ ઘટે છે એને હિસાબ મળી રહે છે. એકંદરે આ લોકિક પંચાંગમાં પણ વર્ષ તે ૩૫૪ કે ૩૫૫ દિવસનું જ હોય છે અને તિથિવૃદ્ધિને બીજી તિથિ ઘટાડીને નિષ્ફળ બનાવી દે છે.
જેને ચંડાં@ચં પંચાંગને માને છે. છતાં વર્ષભરમાં ૬ તિથિઓ ઘટે એ વાતને સામે રાખી તિથિ પાલન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org