________________
આ રીતે પાંચ વર્ષવાલા એક યુગમાં ચંદ્રમાસ અને સૌરમાસની વચ્ચે બે મહિનાનું આંતરું પડે, અને તેને દૂર કરવા માટે યુગના મધ્યમાં પેષની અને યુગના અંતે અસાઢ મહિનાની વૃદ્ધિ કરવાથી ૬૦ સીરમાસ, ૬૧ ઋતુમાસ અને દર ચંદ્રમાસ ૧ યુગ-એમ બરાબરમેળ મળી રહે છે.
ખરીરીતે કાળ એકધારે પ્રવર્તે છે, તેની હાનિ-વૃદ્ધિ થતી જ નથી. કિંતુ ચંદ્રમાસ, કર્મમાસ અને સારમાસની વચ્ચે જે આંતરું રહે છે તેને સુમેળ કરવા માટે એ અપેક્ષાવાળી હાનિ-વૃદ્ધિ મનાય છે. એટલે જે તિથિને ક્ષય કહેવાય છે તે નૈમિત્તિક-સાપેક્ષ છે. વાસ્તવિકરીતે તિથિ ઘટતી જ નથી અને તિથિવૃદ્ધિ તો થાય જ નહિં.
તિથિમાટેનું પ્રાચીન ગણિત ઉપર પ્રમાણે છે. વૈદિક ગ્રંથ, પિતામહ સિદ્ધાંત તથા વેદાંગ જ્યોતિષ ક ૯ થી ૧૩ માં પણ તિથિ માટે ઉપર પ્રમાણે જ ગણિત મળે છે. એકંદરે પ્રાચીન કાળમાં ગુજરાતી અસાડ વદી ૧થી વર્ષ બેસાડી દરમી તિથિએ એકેક વર્ષે ૬ અને યુગમાં ૩૦ તિથિને ક્ષય મનાતે હતો. અને તેમાં પણ વદિમાં બેકી તિથિને અને સુદિમાં એકી તિથિને ક્ષય આવતો હતો. બીજા પિષ શુદ ૧૫ અને બીજા અસાડ શુ ને અવશ્ય ક્ષય જ થતો હતો.
તિથિવૃદ્ધિ થતી જ ન હતી. સ્પ્રમાણુ તિથિકાળ હેવાથી તિથિ વધવાને સંભવ જ નથી. પિષ અને અષાડ બે મહિના વધતા હતા. બીજા મહિના વધતા ન હતા, કે માસને ક્ષય થતું ન હતું આ પંચાંગને જેને શાયિ કે લોકોત્તર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org