________________
પ્રકરણ-૨
पर्वतिथि-कालनिर्णय ચતુષ્પવીમાં ધર્મક્રિયા આરાધવાની શાસ્ત્રાજ્ઞા છે, તે ધર્મક્રિયા માટે ચતુપાવીને કાળ સપષ્ટ કરવો જોઈએ.
વાત પણ ઠીક છે, પર્વ દિન ન હોય તે આરાધના શાની? ચૌદશે ચૌદશની ધર્મક્રિયા કરવી એ વ્યાજબી છે, પણ તેરશે ચૌદશ કે આરાધે ? આવી પ્રશ્નોત્તરીમાં પર્વતિથિને સ્પષ્ટ કરવી એ જ જરૂરી માર્ગ છે. પર્વ તિથિ સ્પષ્ટ થાય એટલે તે દિવસે ધમરાધના કરવાનું રહે છે.
વૈદિક સાહિત્યમાં તિથિના નિર્ણય માટે નિર્ણયસિંધુ, તિથિનિર્ણય, એકાદશી નિર્ણય વગેરે અનેક ગ્રંથ છે, જેમાં “અગિયારશ ઘટે તે દશમે કે બારશે ધર્મ કરવાનું કહેતા નથી.” કિન્તુ અગિયારશ ક્યારે છે એની જ સ્પષ્ટતા કરી ઘે છે. પ+ અગિયારશ નકકી થઈ એટલે તે દિવસે અગિયારથનું વ્રત કરવાનું નકકી થાય છે. જન્માષ્ટમી આતની સાતમે અને વૈષ્ણની આઠમે આવે છે, તે તે સાતમ + ૫. પાવરી એવા ના, તો દાણી વેરા - उपोल्या दशमी विद्धा, मुनिरुहालकोऽब्रवीत् ॥
-(ાવી માથ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org