SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ છે, તેમજ વૈદિક સાહિત્યકારોએ પણ એ જ ચતુપાવીને ઉલ્લેખ કર્યો છે. તેમાં પણ ૧ ચૌદશ, ૨ આઠમ, ૩ અમાવાસ્યા અને ૪ પૂર્ણિમાનું વિધાન છે. બાર પમાં બીજ વગેરે એકેક પર્વ છે, જ્યારે ચૌદશ પૂનમ અને ચૌદશ-અમાસ એ જોડિયાં પર્વ છે. पर्वनां अनुष्ठानो ૮, ૧૪, ૧૫, ૦)) એ ચતુષ્પવમાં તપ-ઉપવાસ, પાપકર્મને ત્યાગ, બ્રહ્મચર્યનું પાલન અને પૌષધ વગેર કરવો જોઈએ. આ ક્રિયાઓ વડે પર્વનું આરાધન થાય છે. ચતુર્થ પ્રતિસાધારી ચતુષ્પવીમાં ફરજીયાત પૌષધ કરે છે. ચતુપાવી અને પાંચમ વગેરે પતિથિઓ ફરજિયાત આરાધનાની છે. અન્ય તિથિઓ મરજિયાત આરાધવાની છે. B अट्ठमी चउद्दसी नाणपंचमी पज्जोसवणा चाउमासी – પચાશક, ૧૯મું) C એક મહિનામાં ૨, ૫, ૮, ૧૧, ૧૪, ૧૫, એમ બાર પર્વ તિથિઓ છે. –. ૧૫૮૩ને સાધુ મર્યાદા પદક, બેલ ૮) +8. તુમ , અમાવાયા ર પૂમિા ! पर्वाण्येतानि राजेन्द्र। रविसंक्रान्तिरेव च ॥ (વિષ્ણુપૂરાણુ ) अमावास्यामष्टमी च, पौर्णमासों चतुर्दशीम् । ब्रह्मचारी भवेन्नित्य-ममृतौ स्नातको द्विजः ॥ – (મનુસ્મૃતિ) + (.) aruી ચતુર્થી સ્થાનિધનમ્ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001773
Book TitleJain Parvatithino Itihas
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherRamanlal Mohanlal Shah Unjha
Publication Year1947
Total Pages70
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy