________________
શ્રી સામયિક વ્રત જ્ઞાનીઓની ઉસભ-પહેલા બાષભદેવ સ્વામી, સ્વામી ગર્ભમાં આવ્યા પછી માતાએ સ્વપ્નામાં વૃષભ દીઠે તેથી એ નામ આપ્યું. મજિયં ચ–અને બીજા અજિતનાથ સ્વામી, સ્વામી ગર્ભમાં આવ્યા પછી માતા પાસે રમતાં જયાં તેથી એ નામ આપ્યું વંદે-વાંદું છું. સંભવ-ત્રીજા સંભવનાથ સ્વામી, સ્વામી ગર્ભમાં આવ્યા પછી દુકાળ ટળીને સુકાળ થયે, ધાન્યના સંભવ થયા તેથી એ નામ આપ્યું. મભિનંદણું ચ-અને ચોથા અભિનંદન સ્વામી સ્વામી ગર્ભમાં આવ્યા પછી ઈ જયકાર કર્યો તેથી એ નામ આપ્યું. સુમ–પાંચમાં સુમતિનાથ સ્વામી, સ્વામી ગર્ભમાં આવ્યા પછી માતાને ભલી મતિ ઉપજી તેથી એ નામ આપ્યું ચ-વળી પઉમ૫હં-છઠા પ્રાપ્રભ સવામી, સ્વામી ગર્ભમાં આવ્યા પછી માતાને પદ્મ-કમળની શયામાં સૂવાની ઈચ્છા થઈ તેથી તે નામ આપ્યું. સુપાસં–સાતમા સુપાર્શ્વનાથ સ્વામી, સ્વામી ગર્ભમાં આવ્યા પછી માતાનાં પાસાં ખરસટ હતાં તે સુવાળાં થયાં તેથી એ નામ આપ્યું. જિણું-શગઢષના જીતનાર. ચ-વળી. ચંદપપહઆઠમા ચંદ્રપ્રભ સ્વામી, હવામી ગર્ભમાં આવ્યા પછી માતાને ચંદ્રમાની મુજ થઈ તથા ચંદ્ર સરખી શરીરની પ્રભા થઈ તેથી તે નામ આપ્યું. વંદે-વાંદુ છું. સુવિહ-નવમા સુવિધિનાથ સ્વામી, સ્વામી, ગર્ભમાં આવ્યા પછી નગરમાંથી અવિધિ ટાળીને સુવિધિ કરી તેથી તેનામ આપ્યું. ચ-વળી. પુષ્કૃતતથા બીજું નામ પુષ્પદંત સ્વામી, વામીના દાંત કુલ સરખા હતા તેથી તે નામ આ
હતા તેથી તે નામ આપ્યું. સીયલ-દશમા શીતળનાથ સ્વામી, તેમના પિતાને જવર થયેલે પછી સવામી ગર્ભમાં આવ્યા ત્યારે સ્વામીની માતાને હાથ ફરસ્યાથી પિતાની કાયા શીતળ થઈ તેથી તે નામ આપ્યું. સિજજસ-અગ્યારમા શ્રી શ્રેયાંસનાથ સ્વામી, શીતળ પઢવાની શયામાં અષ્ટ દેવ રહે, સ્વામી ગર્ભમાં આવ્યા પછી માતા સૂતાં તે પછી તે દેવતા નાઠો તેથી તે નામ આપ્યું વાસુપુજ-બારમા વાસુપૂજ્ય સ્વામી, માતાની સૂવાની શયામાં દેવતા રહી કોઈને સુવા દેતે નહિ. પણ હવામી ગર્ભમાં આવ્યા પછી દેવતા તેમાંથી નાશી ઉલટી માતાની પૂજા કીધી તેથી કરી એ નામ દીધું. સ્વામી ગર્ભમાં આવ્યા પછી ઈ માતાની પૂજા કીધી તથા કુબેરે ઘરમાં ધનની વૃષ્ટિ કરી. ચ.-વળી. વિમળ તેરમા વિમળનાથ સ્વામી, સ્વામી ગર્ભમાં આવ્યા પછી માતાની પુઠ વાંકી હતી તે પાંસરી થઈ તેથી તે નામ આપ્યું. મણુત-ચઉદમાં અનંતનાથ સ્વામી, સ્વામી ગર્ભમાં આવ્યા પછી એનંત રોની રાશિ સ્વપ્નમાં દીઠી તેથી તે નામ આપ્યું. ચ-જિષ્ણુરાગ દ્વેષના જીતનાર ધર્મ-પંદરમા ધર્મનાથ સ્વામી. સ્વામી ગર્ભમાં આવ્યા પછી માતા ધર્મને પામી, સંતિ-સેળમાં શાંતિનાથ સ્વામી. સ્વામી ગર્ભમાં આવ્યા પછી મરકીને રોગ મટયે ને શાંતિ થઈ તેથી તે નામ આપ્યું. ચ-વળી. વંદામિવાંદુ છું. કથું-સત્તરમાં કુંથુનાથ સ્વામી, સ્વામી ગર્ભમાં આવ્યા પછી શત્રુ કંથવા સરખા થાય તેથી તે નામ આપ્યું. અરે-અઢારમાં અરનાથ સ્વામી સ્વામી વર્ષમાં આવ્યા પછી માતાએ રત્નમય આ દીઠે તેથી તે નામ આપ્યું. અવળીમલિં-ઓગણીશમાં મલિનાથ સવામી, સ્વામી ગ માં આવ્યા પછી માતાને કુલની શયાને દેહદ ઉપજે તે દેવતાએ | પાડશે તેથી તે નામ આપ્યું. વંદે-વાંકું છું. મુસિવયં-વિશમાં મુનિસુવ્રત સવામી, સ્વામી ગમમાં આવ્યા પછી વેરી નમી ગયા તેથી તથા માતાએ મુનિના જેવાં વ્રત પાળ્યાં તેથી તે નામ આપ્યું. નમિ જિણ-એકવીશમા નમિનાથ સ્વામી, સ્વામી ગભમાં આવ્યા પછી વેરી નમાડયા તેણે કરી તે નામ આપ્યું. ચ-વળી વંમિ -વાંદું છું. રિકનેમિ-બાવીશમા અરિષ્ટનેમિ સ્વામી (વૈમનાથ), માતા શાનમાં અરિષ્ટ (સ્થામ) નમય (મી) ચક્કાશ