Book Title: Jain Dharm Pravesh Pothi 02 Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana Publisher: Jain Dharm Vidya Prasarak Varg View full book textPage 5
________________ પ્રસ્તાવના આ જૈન ધર્મમાં પ્રવેશ પથીના બીજા ભાગમાં પહેલા ભાગથી | વધારે ચડીઆનું જ્ઞાન થાય, એ હેતુ રાખીને તેની રચના કરવામાં - આવી છે. જે જે વિષને માટે પહેલી પિથીમાં ઉપક્રમ કરવામાં આવ્યું છે, તે તે વિષયને વધારે સ્પષ્ટ કરવાના ઈરાદાથી તેના તે વિષયને પાછા આ પુસ્તકમાં ગોઠવવામાં આવ્યા છે. પ્રથમ ભાગને * અભ્યાસ પૂર્ણ કરી આગળ વધેલા વિદ્યાર્થીઓને આ ભાગ સર્વથા. ઉપયોગી થશે એમ આશા છે. - આ પુસ્તકને કિયા, ધર્મ, નીતિ અને તત્વ એવા ચાર - ખંડમાં વહેચેલું છે. પહેલા ખંડમાં દર્શન, પૂજા, સામાયિક ને પડિકમણના નાના પાઠે ગોઠવેલા છે, બીજા ખંડમાં દયા, સત્ય, ' ચેરી, રાત્રિભેજન, અભક્ષ્ય, દેવ, ગુરૂ, ધર્મ વિગેરે પાઠ ગોઠ' વેલા છેત્રીજા ખંડમાં હિંમત, ચેખાઈ વિનય વગેરે પાઠ : ગોઠવેલા છે; અને ચેથા ખંડમાં જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ નવ તત્ત્વનો માત્ર કે બધુ થાય, એવા માત્ર નાના પાઠે ગોઠવેલા છે. તે સિવાય તે તે વિષયને લગતી સહેલી અને મને રંજક સાદી કવિતાઓ ઉમેરી અભ્યાસીને આનંદ આપે એવી ચેજના કરેલી છે. - આ પુસ્તકમાં આવેલા પાઠ સંબધી રમુજી ચિત્ર સ્થળે સ્થળે - આપવાને અમારા વિચાર હતું, અને વાસ્તવિક છે કે તેમ કર્યાથી . પુસ્તક બાળકોને વધારે પ્રિય થઈ શકે, પરંતુ ચિત્ર તૈયાર કરા વવામાં ઘણી વિલંબ થાય એવું લાગવાથી, તથા બીજી કેટલીક - અડચણેથી આ બીજી આવૃત્તિમાં પણ તેમ કરવા બની શક્યું નથી, - હવે આ પુસ્તક જિનશાળાઓમાં ઉપગી થઈ તેની ત્રીજી આવૃત્તિ પ્રસિદ્ધ કરવાનો પ્રસંગ અમને જલદી મળે, એવી અમે આશા રા * : - - - - - +, :. * * * * *Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 81