Book Title: Gyandhara 16 Adhyatmik Kavyoma Aatmchintan Author(s): Gunvant Barvalia Publisher: Arham Spiritual CentrePage 32
________________ S૦૦૦૦૦૦૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ESSES, 90% આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 99899 પ્રતિક્ષણ કાર્યમાં આગળ ભરી પગલું અડગ રહેજે, અરે ચેતન બની જા શૂર, વિજય મેદાનમાં મળશે. ઓમ શાંતિ શાંતઃ શાંતિઃ વલસાડ. પોષ વદી-૧૦, ૧૯૬૮, (રેણુકાબહેને આચાર્ય બુદ્ધિસાગરજીના સાહિત્ય પર શોધપ્રબંધ લખી Ph.D. કરેલ છે. “જૈનજગતપત્રિકાના મહિલા વિભાગનું સંપાદનકાર્ય કરે છે. જૈન શિલાલેખોના સંશોધનકાર્યમાં રસ ધરાવે છે. એ વિષય પર તેમનો અભ્યાસગ્રંથ પ્રગટ થયો છે.) શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સંત સદ્ગર બ્રહ્માનંદસ્વામીના કાવ્ય(કીર્તન)માં અધ્યાત્મદર્શન 1 ડૉ. દેવવલ્લભ સ્વામી સહજાનંદ સુખકારી (૨) સહજાનંદ સુખકારી; સલુણી છબી સહજાનંદ સુખકારી રે.. ટેક વેદાંતી અરૂપી કે' છે, ન્યાય અનુમાન લે છે; તે વહાલો સંતોમાં રે'છે રે... સલુણી ૦૧ નિગમ કહે અનુખાને, મુનિવરને નાવે ધ્યાને; વહાલો તે આ ભીને વાને રે... સલુણી ૦૨ સર્વકર્તા સવધારો, સર્વ માંહિ સર્વથી ન્યારો; પ્રગટ રૂપ તે આ પ્યારો રે... સલુણી ૦૩ જગજીવન અંતરજામી, નામ સર્વનો છે નામી; તે આ બ્રહ્માનંદનો સ્વામી રે...સલુણી ૦૪ ૫૩ -Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121