________________
S૦૦૦૦૦૦૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ESSES,
90% આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 99899
પ્રતિક્ષણ કાર્યમાં આગળ ભરી પગલું અડગ રહેજે,
અરે ચેતન બની જા શૂર, વિજય મેદાનમાં મળશે. ઓમ શાંતિ શાંતઃ શાંતિઃ
વલસાડ. પોષ વદી-૧૦, ૧૯૬૮,
(રેણુકાબહેને આચાર્ય બુદ્ધિસાગરજીના સાહિત્ય પર શોધપ્રબંધ લખી Ph.D. કરેલ છે. “જૈનજગતપત્રિકાના મહિલા વિભાગનું સંપાદનકાર્ય કરે છે. જૈન શિલાલેખોના સંશોધનકાર્યમાં રસ ધરાવે છે. એ વિષય પર તેમનો અભ્યાસગ્રંથ પ્રગટ થયો છે.)
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સંત સદ્ગર બ્રહ્માનંદસ્વામીના કાવ્ય(કીર્તન)માં અધ્યાત્મદર્શન
1 ડૉ. દેવવલ્લભ સ્વામી સહજાનંદ સુખકારી (૨) સહજાનંદ સુખકારી;
સલુણી છબી સહજાનંદ સુખકારી રે.. ટેક વેદાંતી અરૂપી કે' છે, ન્યાય અનુમાન લે છે;
તે વહાલો સંતોમાં રે'છે રે... સલુણી ૦૧ નિગમ કહે અનુખાને, મુનિવરને નાવે ધ્યાને;
વહાલો તે આ ભીને વાને રે... સલુણી ૦૨ સર્વકર્તા સવધારો, સર્વ માંહિ સર્વથી ન્યારો;
પ્રગટ રૂપ તે આ પ્યારો રે... સલુણી ૦૩ જગજીવન અંતરજામી, નામ સર્વનો છે નામી;
તે આ બ્રહ્માનંદનો સ્વામી રે...સલુણી ૦૪
૫૩
-