Book Title: Gharshala
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 5
________________ ૠણ સ્મરણ બે કાંઠે વહેતી સ્નેહસરિતાના કાંઠે મારો ઉછેર થયો છે. શૈશવના ક્યારામાં ભરપૂર સમય અને સંસ્કારનું ખાતર નાંખીને મમતાભીની માવજત જેમણે કરી છે તે મારા જીવનના માળી સમા સંસારી પિતાશ્રી A પૂ. ગુરૂમહારાજ પૂ. મુનિરાજશ્રી મેઘવલ્લભવિજયજી મ.સા. અને સંસારી માતુશ્રી પૂ. સાધ્વીજીશ્રી નિર્વાણપ્રભાશ્રીજીનું ૠણ-અર્પણ તો અશક્ય છે, ૠણ-સ્મરણ કરવા કાજે આ નાનકડું પુષ્પ એ માળીના ચરણે... મુનિ ઉદયવલ્લભવિજય.

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 98