________________
ૠણ સ્મરણ
બે કાંઠે વહેતી
સ્નેહસરિતાના કાંઠે
મારો ઉછેર થયો છે.
શૈશવના ક્યારામાં
ભરપૂર સમય અને સંસ્કારનું ખાતર નાંખીને મમતાભીની માવજત જેમણે કરી છે
તે
મારા જીવનના માળી સમા
સંસારી પિતાશ્રી
A
પૂ. ગુરૂમહારાજ
પૂ. મુનિરાજશ્રી મેઘવલ્લભવિજયજી મ.સા.
અને
સંસારી માતુશ્રી
પૂ. સાધ્વીજીશ્રી નિર્વાણપ્રભાશ્રીજીનું ૠણ-અર્પણ તો અશક્ય છે,
ૠણ-સ્મરણ કરવા કાજે
આ નાનકડું પુષ્પ એ માળીના ચરણે...
મુનિ ઉદયવલ્લભવિજય.