________________
વિફર્વણા અધ્યયન
૬૩૧
एवं जहेव चमरस्स तहेव भाणियब्वं ।
णवरं - दो केवलकप्पे जंबुद्दीवे दीवे,
अवसेसं तं चेव। एस णं गोयमा ! सक्क्स्स देविंदस्स देवरण्णो इमेयारूवे विसए विसयमेत्ते णं वुइए, नो चेव णं संपत्तीए विकुब्बिसु वा, विकुब्वइ वा, विकुब्बिस्सइ वा।
પ્ર.
जइणं भंते ! सक्के देविंद देवराया एमहिड्ढीए -जावएवइयं चणं पभू विकुवित्तए एवं खलु देवाणुप्पियाणं अंतेवासी तीसए णामं अणगारे पगइभद्दए -जावविणीए छठेंछट्टेणं अणिक्खित्तेणं तवोकम्मेणं अप्पाणं भावमाणे बहुपडिपुण्णाइं अट्ठसंवच्छराई सामण्णपरियागं पाउणित्ता मासियाए संलेहणाए अत्ताणं झूसेत्ता सटुिं भत्ताई अणसणाए छेदेत्ता आलोइय-पडिक्कतेसमाहिपत्तेकालमासे कालं किच्चा सोहम्मे कप्पे सयंसी उववायसभाए देवसयणिज्जंसि देवसंतरिए अंगुलस्स असंखेज्जइभागमेत्तीए ओगाहणाए सक्कस्स देविंदस्स दे वरण्णो सामाणियदेवत्ताए उववन्ने । तए णं तीसए देवे अहणोववन्नमेत्ते समाणे पंचविहाए पज्जत्तीए पज्जत्तिभावं गच्छइ, तं जहा
તેની વૈક્રિય શક્તિનાં વિષયમાં ચમરેન્દ્રની જેમ બધું વર્ણન કરવું જોઈએ. વિશેષ : તે પોતાના વિકર્વિત રૂપોથી બે સંપૂર્ણ જંબુદ્વીપ જેટલા સ્થળને ભરવામાં સમર્થ છે. શેષ બધું પૂર્વવત કહેવું જોઈએ. ગૌતમ ! દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્રની આ રૂપની વૈક્રિય શક્તિ તો માત્ર વિષય અને વિષય માત્ર કહી છે. પરંતુ શક્રેન્દ્ર ત્યાં રહેવા છતાં પણ વિદુર્વણા કરી નથી, કરતાં નથી અને કરશે પણ નહિં. ભંતે ! જો દેવેન્દ્ર દેવરાજ શકેન્દ્ર આવી મહાનું ઋદ્ધિવાળા છે -વાવ- આટલી વિકુર્વણા કરવામાં સમર્થ છે. તો આપ દેવાનુપ્રિયનો શિષ્ય અતિધ્યક” નામનો અણગાર જે પ્રકૃતિથી ભદ્ર -થાવત– વિનીત હતો નિરંતર છઠ-છઠ (બે-બે) ની તપસ્યાથી પોતાની આત્માને ભાવિત કરતો થકો, પૂરા આઠ વર્ષ સુધી શ્રમણ્ય પર્યાય (સાધુદીક્ષા)નું પાલન કરીને, એક માસની સંખનાથી પોતાની આત્માને ભાવિત કરતો તથા સાઈઠ ભક્ત અનશનનું છેદન કરી, આલોચના અને પ્રતિક્રમણ કરીને, સમાધિપૂર્વક કાળનાં અવસર પર મૃત્યુ પ્રાપ્ત કરી સૌધર્મ દેવલોકમાં ગયા છે. તે ત્યાં પોતાના વિમાનમાં, ઉપપાત સભામાં, દેવદૂષ્યથી આચ્છાદિત દેવશય્યામાં, અંગુળનાં અસંખ્યાતમાં ભાગ જેટલી અવગાહનાથી દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્રનાં સામાનિક દેવનાં રૂપમાં ઉત્પન્ન થાય છે પછી તત્કાળ ઉત્પન્ન થઈને તે તિષ્યક દેવ પાંચ પ્રકારની પર્યાપ્તિઓથી પર્યાપ્ત ભાવને પ્રાપ્ત થયા, જેમકે - ૧. આહાર પર્યાપ્તિ, ૨. શરીર પર્યાપ્તિ, ૩. ઈન્દ્રિય પર્યાપ્તિ, ૪. શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ, ૫. ભાષા-મનઃ પર્યાપ્તિ. ત્યારબાદ જ્યારે તે તિષ્યકદેવ પાંચ પ્રકારની પર્યાપ્તિઓથી પર્યાપ્ત ભાવને પ્રાપ્ત થઈ ગયા ત્યારે સામાનિક પરિષદૂનાં દેવો બંને હાથ જોડીને અને દસે આંગળીઓનાં દસ નખને એકત્રિત કરીને મસ્તક પર અંજલિ કરી જય વિજય શબ્દોથી બધાવ્યો અને બધાવીને આ પ્રમાણે બોલ્યા -
૨. બાદરપનg, ૨. સરીરTMg, રૂ. ફુન્નિત્તીખ ૪. સTTTTTTબ્બત્તીપ, ૫. માસા-માપન્ના तए णं तं तीसयं देवं पंचविहाए पज्जत्तीए पज्जत्तिभावं गयं समाणं सामाणियपरिसोववन्नया देवा करलयपरिग्गहियं दमनहं सिरसावत्तं मत्थए अंजलिं कट्ट जएणं विजएणं वद्धाविति वद्धावित्ता एवं वयासि
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org