________________
કહેવાય. માટે વૈરાગ્યની તપાસ કર્યા વગર દીક્ષા આપવી કપે નહિ. વૈરાગ્યની કસેટીમાં પાસ થયા પછી તેની પ્રકૃતિ સંબંધી તપાસ કરવી કારણ કે બહુ ક્રોધી હોય તે જણે જણાથી લડે અને વિષયી. હેય તે ગામે ગામ ભવાડા ઉઠે, અને તેથી જૈન શાસન નિંદાય, ઈત્યાદિક અનેક બાબતની તપાસ કર્યા પછી દીક્ષા આપવી તે સિવાય એમની એમ આપવાથી. જીન આજ્ઞાની ચેારી લાગે અને ત્રીજું મહા વ્રત તૂટે.
ઈતિ ત્રીજું મહાવ્રત
મહાવ્રત ચેાથું ચોથા મહાવ્રતમાં સાધુને કુશિલનાં પચ્ચખાણ. ઉપર પ્રમાણે નવ કટિએ સમજવાં.
પ્રશ્ન –કુશિલ કેટલા પ્રકારનાં? ઉત્તર–ત્રણ પ્રકારનાં દેવતા, દેવાંગના સંબંધી,.
મનુષ્ય મનુષ્યનું સંબંધી, તિર્યંચ તિર્યંચણી. સંબંધી. આ ત્રણે પ્રકારનાં કુશિલ સેવવાનાં
સાધુને સર્વ પ્રકારે ત્યાગ હોય છે. પ્રશ્ન-બ્રહ્મચારી સાધુ એકલી સ્ત્રી, અથવા એકલી,
સાધ્વીથી વાત કરી શકે કે નહિ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com