________________
૩ રેગ થયે હેય ત્યારે ગૃહસ્થીનું શરણ ઈચ્છે
એટલે વૈયાવચ વગેરે ગૃહસ્થી પાસે કરાવવી
ઈચ્છે તે અષાચાર લાગે. ૩૨. મૂળા (૩૩) આદુ (૩૪) શેરડીના કાચા કટકા (૩૫) કંદ (૩૬) મૂળ (૩૭) બીજ (૩૮) ફળ (૩૯) સંચળ (૪૦) સિંધવ (૪૧) કાચું મીઠું (૪૨) સમુદ્રનું મીઠું (૪૩) ખાડીનું મીઠું (૪૪) કાળુ
મીઠું ઉપરોકત નંબર ૩૨ થી નંબર ૪૪ સુધીની
વતું સચેત ભગવે તે અણાચાર લાગે. ૪૫ ધૂપ કરે કરાવે તે અણચાર લાગે. ૪૬ વગર કારણે જાણી જોઈને ઊલટી કરે તે અણા
ચાર લાગે. ૪૭ વગર કારણે ગુહ્ય પ્રદેશ, પૂવે એણાચાર લાગે. ૪૮ વગર કારણે રેચ એટલે જુલાબ લે તે
અષ્ટાચાર લાગે. ૪૯ વગર કારણે આંખમાં કાજળ, અંજન, સુરમે
વગેરે આજે તે અણુચાર લાગે.
દાતણ કરે વા મસ વગેરેથી રંગે તે અણુચાર લાગે. ૫૧ એલાડિક કરી શરીરનું મદન કરે તે અણાચાર
લાગે. પર શરીહની શુશ્રુષા કરે તે અણુથાર લાગે.
૫૦ SS
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com