________________
૧૭
તે સાધુ નામ ધરાવીને, ઠામ ઠામ અપસરા
. થાનક કરાવે રે તે ઉપદેશ દઈ ટીપ ભરાવીને, છકાય જીવ
: , ; ; મરાવે રે એ૧૩ સાધુ માટે કરાવેલા ભેગવે, વલી વેષ સાધુને
! ધરી રે છે કાયાના જીવો મરાવતા, પીયર નામ પુર
પરીયે રે I એ૧૪ પડદા પરેચ બંધાવતા, ચંદરવા પુઠીયા ને ટાટારે વળી છાપરા લીપણ કરાવતા, તેના જ્ઞાનાદીક
ગુણ નાથારે છે એ. ૧પ એમ અપાશરાથાનકકારણે, જીવ મને વારવારે એવા અપશરા થાનક સાધુ ભગવે, તે જાય
જન્મ બીગારે છે એ ૧ સાધુ થઈ ઉદેશીક ભગવે, વળી વેચાત લેવરાવે
આહારે નીત્ય પીડ વહોરે એક ઘેરથી, તે જશે નરક
મઝારે છે એ ૧ણા શ્રી ઊત્તરાધ્યેયન વીશમે,વીરના વચન સંભાલેરે જે ઉદેસીકાદીક ભેગવે, તે નિશ્ચય જશે નરક
|
મઝારે એ ૧૮ ઘી, ખાંડ, લાડુ, શાકર વેચાતા લે, ભરી મુકે ચાડાશે તે વહેરાવે સાધુને, તે ગર્ભમાં આવશે આહારે
છે એમ ૧લ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com