Book Title: Dohro
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 138
________________ ૧૩૨ હાલ (રે જીવ મેહ અનુકંપા ન આણીએ) નવ નવ આંકના કુગુરૂ નવકરા, તે તે જશે નરક મઝારે રે તેના શ્રાવક શ્રાવકા તણે, સાંભલા વિસ્તાર રે ૧:. એહવા શ્રાવક જાણે નવકડા પહેલા તે મારગ ભુલ્યા મેલને, ગુરૂ માટે હણે છે જીવ રે વળી ધમ જાણે હીંસા કીધા, તેને દીધી નરકની - નવરે છે એક રાહ પડતે જાણે થાનક અપાશરો ગુરૂ તણે, તેની જઈ કરે સંભાલ રે લીલોતરી ઉખેડ ઉપર નાંખે માંટીને, કરે અનંત : જીને ખંગાલરે છે એ૩ પીલી પાણ તણું જવ મારીને, દડે લીધે થાનક અપાશરા જાયરે તે પણ કુગુરૂ માટે નીશંકથી, એ તે માર રહ્યા જીવ છકાયરે છે એ જ કઈ કરવે થાનક અપાશર મુળથી, પાયાથી નવી જગ્યા ચણાયરે વળી જીવ વીણાશે વિધવીધે, તે કહ્યા કયાં - લગ જાયરે છે એ પા. ગામ ગામથી પૃથ્વી મંગાવતા, કુવે કુવેથી - પાણી મંગાયરે ; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154