Book Title: Dohro
Author(s): Unknown
Publisher: ZZZ Unknown
View full book text
________________
૧૩૮ થાનક અપાશરા વેચાતા લે ગુરૂ કારણે, વળી
ભાડે લે ગુરૂ કાજ રે બારમુ વ્રત ભાંગી ભાગલ થયા, નરકમાં જશે
શ્રાવક વાજ રે એ પાછા કપડા માંગે સાધુ સાધવી, ત્યારે હાજર ન હોય
ધરમાંય રે વેચાતું લૈ વહેરાવે સાધુને, ગામ પરગામથી
મંગાય રે એ ૩૮. વેચાતું લાવી કપડું વહેરાવીને, વળી ધર્મ જાણે
| મનમાંય રે એવી શ્રદ્ધાના શ્રાવક શ્રાવક દુગતી પડશે તે
તે જાય છે એ ૩લા. જમણવાર આરા તણે ઘરે, માંડ ધોવણ ઉને
પાણી જાણ રે તે સાધુને વહેરાવવા કારણે, પિતાને ઘેર રાખે
આણ રે એ. પાકા પછી તેડી વહેરાવે સાધુને, વળી જાણે
થયે મને ધમ રે એહવા કુગુરૂના ભરમાવીયા, ભુલા છે અજ્ઞાની
ભમે રે એ૦ ૪૧ કઈ ધાવણ જાણું વધારે કરે, સાધુને વહેરાવવા
કામ રે ઉને પાણી ઠારે વાસણ ભરભર, તે પણ લે
કુગુરૂને નામ રે એ પ૪રા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154