________________
૧૩૯
ઘણા સાધુ સાધવી જાણીને, વધારે નીપજાવે
આહાર રે પછી ભર ભર વહેરાવે પાતરાં, તે તે ભવ ભવમાં
થશે ખુવાર રે એ જવાઅશુદ્ધ આહાર પાણી વહેરાવીઆ, વધે પાપ
કર્મના પુર રે સાધુ પણ જાણી વહેરે અસુઝતે, તે તે
સાધપણાથી દુર રે એઇજા કઈ આહાર પહેરાવે અસુઝતે, કઈ કપડું
વહેરાવે અશુદ્ધ રે દેવે થાનક અપાશરે અસુઝતે, ભ્રષ્ટ થયી બધાની
બુધ રે એ૦ ૪પા સામાચક સંવરષા મઝે, કરે સાવધ જોગના ત્યાગરે “ તેમાં પણ ભાંગલને વંદણ કરે, સામાયક પષા
પણ ગયા ભાંગ રે એ કદા એક સામાયક ભાંગે તેહને, દંડ દેવે શામાયક
અગ્યાર તે નીત્ય સામાયક ભાંગે, તે તે ગયા જન્મારો
હાર રે એ જા શુશ ન લે તેને પાપી કહ્યો, ને ભાંગે તે
મહા પાપી હાય રે વળી જાણે હું શ્રાવક માટે, તેને નરક તણી
ગતી જોય રે એ .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com