Book Title: Dohro
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 146
________________ ૧૪૦ માને ભાગલ તુટલ એકલ ભણી, વીનતી કરી રાખે માસ રે તે પણ સાધુથી દ્વેષ ના ઘાલીયા, વખાણ સાંભળે તેની પાશ રે એ૦ કલા જે તે સાધુના અવગુણ બેલે ઘણા, તેને હરખથી દેવે દાન રે વળી પ્રશંસા કરે તેહની, ઘણા આપે આદર સન્માન રે એ. ૫ તેને મનમાં તે સાધુ જાણે નહી, તે પણ વધારે તેને આબ રે તે પણ વાત ચલાવવા, તેને નિશ્ચય જાણે અભાગ ૨ એ. પલા પોતે આદર્યા કુગુરૂ તેહના, ગુણ બોલાવવા કામરે તે પણ લેભના મારીયા, ઝુઠા ઝુઠા કરે ગુણ ગ્રામ રે એ પરા એવા ચાળા ચારીત્ર કરે તેહને, જે પાપ ઉદે થાય આ ભવ આણ રે દુખ અશાતા અપજશ થાય ઘણું, પરભવમાં તે શંકા નહી જાણ રે .એ. ૫૩મા ભાગલના વખાણવાણી સુણ્યા, કેઈ ૫૮ વજે વેગે મીથ્યાત રે વળી તહત વચન કરે તેહને, તેના હકારે મોતી વાત એ. ૫૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 144 145 146 147 148 149 150 151 152 153 154