Book Title: Dohro
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 137
________________ ૧૩૧ જુન, વીર શાશન તા. ૧લી ડીસેમ્બર ૧૯૩૯ પાન–૧૪૩ લખનાર શ્રી પહ્મવિજયજી મહારાજ ફરમાવે છે કે ખાવત પીવત મેઢ જે માને તે સરદાર સહ જટમાં અર્થાત–ખાવા પીવામાં જે મોક્ષ માને તે મુખઓમાં સરદાર છે. વધુ માટે જુવે જૈન સાધુ ચેપડી. નવકડા દુઃખમ આરે પાંચમે, શ્રાવક શ્રાવકા નામ ધરાય ગુણ વગર ખાલી ઠીકરા. પડશે નરકમાં જાય છે, તે પણ અણુચારી કુગુરૂ તણું, સેવા કરે દીનરાત તે જુઠા ને સાચા કરવા ભણું, બેટી કરેપક્ષપાત પરા તે જન્માંધળાં ને સુલ સુઝે નહી, નગમે ન્યાય મારવાની વાત પાખંડ મતમાં રામી રહ્યા, ઘટ માંડે ઘર મીથ્યાત એવા જોયા ને અજેયા કહે, ઝુહુ બેલતા ન આણે શંક આળ દેવામાં આળશ નહી, તેની બેલીમા છે વંક શાળા એહવા શ્રાવક જશે નરકમાં, તેના લક્ષણ ચારિત્ર અનેક તે છેડા એક પ્રગટ કરૂ, તે સાંભળે રાખી વીવેક વાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154