________________
બનાવેલી વસ્તુમાંથી યથાશકિત સંતેષ કરી ધ્યાનપૂર્વકવહેરાવવું અથવા આપવું તેમજ યાચવાવાળા સાધુએ વહરતાં દરેક વખતે પૂછી સારી રીતે કરી લેવું. આનું નામ એષણ સમિતિ છે. પ્રશ્ન:- કેઈ ગામમાં શ્રાવકના બે ત્રણજ ઘર હોય.
ત્યાં દસ વીસ સાધુ વિહાર કરતાં કરતા આવ્યા તે અવસરે આધાકમ આહાર પાડ્યું
વહેરવાં અથવા ભેગવવાં કે નહિ? ઉત્તર–પ્રથમ તે આવવાવાળા સાધુએ પહેલાંથી
તપાસ કરી વિચારીને આવવું જોઈએ. ગામમાં ક૯પતી ચરીનાં ઘર ડાં હોય તે બબ્બે ત્રણ ત્રણના સાથે કરી જુદા જુદા દિવસે આવવું પણ બધાંએ એકી સાથે આવવું નહિ. ધારો કે કઈ કારણને લીધે આવવાનું થયું તે તે ગામવાળા ગ્રહસ્થાને પહેલાંથી જણાવી દેવું કે સાધુઓ માટે વધારે કાંઈ પણ. બનાવવું નહિ કારણ કે અમારે માટે બનાવેલી વસ્તુ વહેરવાના કે ભેગવવાના અમેને પચ્ચખાણ છે છતાં જો તમે બનાવશે તે તમારા ઘરને માલ ગુમાવીને દુર્ગતિના અધિકારી થશે. આ મુજબના અશુદ્ધ આહાર વહેરાવવાનાં માઠાં ફળ પ્રથમ પ્રરૂપવાં એમ કહેવાથી કઈ શ્રાવક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com