________________
તિપુરી વિગત વિવરા શુદ્ધ સાંભળો, કે ગતાગતથી જેય વિચારે
પૃથ્વી પાણી વનસ્પતિ માં, દ્રવ્ય કેવલીના જીવ છે ધારે.
લેગ, ૫૦૧ તે જીવ જે ખાધામેં આવે છે, તેની શ્રદ્ધા લેખે તેને પૂછજે તું કહેતે દ્રવ્ય તીર્થકર જમ્યા ધમ તે, મર્યાંથી કેટલે પાપ ગણી જે.
એ ભેગ મારગ ૫૧ એ ન્યાય સાંભળ સમજુ એમ વિચારે, કુગુરૂ એકતરફી વાત બતાવે લાભ દર્શાવે દ્રવ્ય જીન જમ્યા, પણ દ્રવ્ય જીનહિંસાની વાત છુપાવે.
એ ભેગ. પર વલે દ્રવ્યે તીર્થકર જમાડયા જે ધમ, તે શ્રેણિકને શ્રી કૃષ્ણની રાણી; દ્રવ્યે તિર્થંકર હતા પતિ પતાના, તેને જમાડયા દિસે આહાર પાણી.
એ ભેગ. ૧૫ પણ પતિ જમાડવાના કાયથી તો, તીર્થકર ગોત્ર બાંધ્યો નહિ કોય; તે દ્રવ્યે તીર્થકરને જીવ જગ્યાથી, પારમેં ધર્મ કસી વિધિ હાય.
એ લોગ મારગ. પછી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com