________________
so
કલ્યાણ કર્તા તને હક, બાપદાદા કે બીજા કોઇની પાછળ હોઈ શકે નહિ. જેમ કહ્યું છે કે કરણું આપ આપની કેણુ બેટા કણ બાપ” માટે ધર્મોપદેશ લેવા સારૂ શાસ્ત્રોના ફરમાન મુજબ પાળવાવાળા નિગ્રંથ સાધુને ધર્મ ગુરૂ માનવામાં વડીલ અથવા ન્યાત જાત કઈની અડચણ, કે અટકાયત આત્મ હિતૈષી પુરૂષને કબૂલ હેય નહિ જ કારણ કે પેલાની અટકાયત કબુલ કરી, શરમ, વા અંતરાય, રાખવામાં આવે, તે પિતાના આત્માનું, ભવે ભવનું હિત બગડે.
વિવેક લેચને વિચારી જે જે. પ્રશ્ન:-–ઉપરોકત નિગ્રંથ ગુરૂની વ્યાખ્યા લખવાને
અને બહાર પાડવાનું ધ્યેય અથવા હેતુ શું
હશે !
-ઉત્તર–આ વ્યાખ્યા લખવાને અને બહાર
પાડવાનું ધ્યેય ફકત એજ છે કે ભવિ પુરૂષો નિગ્રંથ ગુરૂનાં લક્ષણે સારી રીતે સમજી શકે, તે સિવાય કેઈની નિંદા કે કોઈને હલકા પાડવાનું ધ્યેય નથી તે વાંચક પુરૂષને આ આ આખે લેખ ધ્યાનપૂર્વક વાંચવાથી આપે આપ જણાઈ આવશે.
તિ શુભમુ. ... '
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com