________________
લગાવી ચારિત્ર વિરાધક થઈ હતી. શાખ-સૂત્ર
સાતાશ્રુતસ્કંધ ૨. (૩) વળી ગર્ગાચાર્યના શિષ્ય ગલીહાર ગધા જેમ
અવનીત થયા. શાખ-ઉત્તરાધ્યન, અધ્યન ર૭. (૪) અરિષ્ટ નેમનાથ ભગવાનના વખતમાં શેલકરાજ
રૂષિ શિથિલાચારી થયા. જ્ઞાતા સૂત્ર અધ્યન ૫. (૫) ભગવાન મહાવીર સ્વામીની હયાતીમાં જમાલી
શાળ વગેરેએ શિથિલાચારી બની અનેક શાસ્ત્ર વિરૂદ્ધ પ્રરૂપણા કરી હતી. શાખ-સૂત્ર ભગવતી શ ૧૫ ઇત્યાદિક ચોથા આરાના ઘણુ દાખલા છે.
આ બાબતમાં વિચાર કરવાથી જણાઈ આવે છે કે પાંચમા આરાના દોષ કોઈ નથી, દોષ તો નહિ પાવવા વાળાને છે. જે પાંચમા આરાને જ દોષ હોય તે એવી માન્યતાવાળાના હિસાબે ચોથા આરામાં પૂર્વે કહ્યા તેવા શિથિલાચારી નહિ હોવા જોઈએ. તે વખતે બધા શુદ્ધ સાધુ હોવા જોઈએ અને જે એમજ હેત તે કહી શકાય કે અગાઉ જ્યારે શુદ્ધ સાધુપણું પળાતું હતું ત્યારે બધા શુદ્ધ સાધુ હતા પણ આજે શુદ્ધ સાધુપણું પળાય નહિ એટલે બધા શિથિલાચારી થયા અને થાય છે, પણ ખરી વાત તે એ છે કે ચેથા આરામાં શુદ્ધ ચારિત્ર નહિ જ પાળ્યું તેમ હાલના પાંચમા આરામાં પણ કેટલાએક નહિ પાળવાવાળા નથી જ પાળતા અને પાળવાવાળા છે તે તે તે વખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com