________________
પર
-
-
-
-
તા સાધુઓ જેમ શુદ્ધ ચારિત્ર પાળતા હતા તેમ મારે પણ સારી રીતે પાળે છેજ.
પૂવે વર્ણવ્યા તે તેર બેલ સંપૂર્ણપણે પાડવાવાં વર્તમાનમાં સાધુએ શેાધવાથી નજરે આવે તેમ છે અને તેને જોવાથી અગર મળવાથી નિશ્ચય થાય છે કે આજના જમાનામાં પણ શક્તિ પ્રમાણે પાળવાળા સાધુઓ છેજ. જેમ શાસ્ત્રમાં ફરમાવેલ છે કે એ સાધુને મુખ્ય કરી એટલે એકને ગુરૂ માની
એ વિચરવું તેજ પ્રમાણે તેરાપંથી સમાજમાં વ માનમાં આશરે ૫૩૪ સાધુ સાત્રિી છે તે બધા પણ ધ મહારાજાધિરાજ શ્રી તુલસી રામજી સ્વામીને ગુરૂ મને વિચરે છે તેમની આજ્ઞા સિવાય કોઈ પણ સાધુ સ વી કઈ પણ ઠેકાણે ચોમાસું કરી શકે નહિ. શેષકા રહી શકે નહિ, દીક્ષા આપી શકે નહિ, ચેલા
પેતપતાને નામે કરવાના બધા સાધુ સ વીઓને પચ્ચખાણ હોય છે, સાધુને સારૂ સ્થાનક, ઊશ્રય કાયમના સ્થાપિત રાખ્યા હોય અથવા વેતા લીધા હોય અથવા બંધાવ્યા હોય તેમાં આ સાધુને ઊતરવાના પચ્ચખાણ હોય છે. પુસ્તક, ૫ ના ભંડાર કરી કે રાખી શકાય નહિ. જે હોય તે મોત પિતાની પાસેજ સાથે રાખવાં અને તે પણ તમાન આચાર્યની નિશ્રાચે. પિત્તપતાની માલિકી
રાખવાના પચ્ચખાણ હોય છે. ચોમાસું ઊતર્યા પાદરેક ચા સાહિતી જે maઉસમાંwઆચાપhanam