Book Title: Dohro
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 13
________________ ગાથા ૧૨માં પણ એમ કહે છે કે સાધુને પિતા માટે અથવા બીજા માટે જૂઠું બોલવું કપે નહિ. તે ગાથા ૧૨ લખીએ છીએ. अण्पाणड्डा परछावा, कोहावा जइवा मया । हिंसग न मुस बुया नो विअन्न वयावए ॥ તે પછી હરણને માટે જૂઠું કેમ બોલાય? ઈતિ બીજું મહાવ્રત. ત્રીજી મહાવ્રત ત્રીજા મહાવ્રતમાં સાધુને ચોરી કરવાનાં પચ્ચખાણ ઉપર પ્રમાણે નવ કેટિએ સમજવાં. પ્રશ્ન –ચેરી કેટલા પ્રકારની ? ઉત્તર – બે પ્રકારની સચેત અને અચેત વસ્તુની. પ્રશ્ન–સચેત એટલે શું? ઉતર–સચેત એટલે જીવ સહિત પ્રશ્ન –અચેત એટલે શું? ઉતર–નિજીવ, અચેતમાં આહાર, પાણું, વસ્ત્ર, પાતરાં, પુસ્તક વગેરે ધણુની આજ્ઞા વગર સાધુએ ગ્રહણ કરવાં નહિ. સચેતમાં શિષ્ય, શિષ્ય કરવાં, તે પણ દીક્ષા લેવા વાળાના માતા પિતા આદિ કુટુંબીઓની આજ્ઞાથી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 154