________________
२०
પ્રશ્નઃ—સાધુને માટે વાડા માંધ્યા હાય અથવા સંડાસ, (જાજરૂ) ખાંધ્યા હાય તેમાં સાધુ લે, માત્ર (લઘુનીત, વડીનીત) જાય કે નહિ? ઉતરેઃ—સાધુને માટે વાડા અથવા સડાસ માંધ્યા હાય તેમાંં તેઓને લે, માત્ર જવુ. કલ્પે નહિ અને જો તેમાં જાય તે ચારિત્રને ભગ થાય. માટે જ ભગવાને આચારગ સૂત્રના ૧૨ (બારમા) અધ્યયનના પાંચમા ઉદેશામાં કહ્યું છે કે જે ગામમાં લે, માત્રે જવાની ખુલ્લી નિદ્ય જગ્યા ન હોય ત્યાં સાધુએ ચામાસુ કરવુ નહિ.
પ્રશ્નઃ—ઉપકાર વધારે થતા દેખાતા હાય તા ઉ-તર:—ગમે તેટલે ઉપકાર થતે હેાય તે પણ. રહેવુ' કલ્પે નહિ સાધુએ પેાતાના સયમરૂપી ઘરને પહેલાં તપાસવું. ઘર ખાળીને અજવાળું કરે તે માણસ મૂખ કહેવાય. (૬) વત્થપરિગ્રહઃ—એટલે ખાંધેલાં મકાન. પ્રશ્નઃ—સાધુ સ્થાનક ઉપાસરા બંધાવવાના ઉપદેશ આપી શકે કે કેમ?
ઉત્તર:—નહિ. વળી એમ પણ કહે નહિ કે
તમારા ગામમાં સ્થાનક, ઉપાશ્રય નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com