________________
વરતુ પહેરાવે અને તે સાધુ લે તે જ
લાગે. ૪૨. તરતનું લખેલું આંગણું હોય તે ઉપરથી
લે તે દોષ લાગે. હવે બાવન અણચાર ક્યા ક્યા તેનાં નામ
વિગત સાથે નીચે મુજબ. ૧ સાધુને ઉદેશીને એટલે સાધુના નિમિતે આરંભ.
કરીને જે કાંઈ આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર દવા, પાટ, પાટલા, સ્થાનક, ઉપાશ્રયાદિક ૧૪ પ્રકારની
વસ્તુ બનાવી હોય તેને ભેગવે તે અણાચાર લાગે. ૨ સાધુને માટે કોઈપણ વસ્તુ વેચાતી લાવીને આપે
તેને ભગવે તે અણચાર લાગે. ૩ જે ઘરનાં આહાર, પાણી વગેરે પહેલે દિવસે . વહાર્યા હોય તે જ ઘરનાં બીજે દિવસે વહેરે
તે અનાચાર લાગે. ૪ આહાર, પાણી, વસ્ત્ર, પાતરાં વગેરે ગૃહસ્થ સામુ
આણું મૂકે ને સાધુ ભગવે તે અણચાર લાગે. *નેટ:-(દેષ નંબર ૩૮) “આંધળા, પાંગળા હાલી ચાલીને વહેરાવે તે અત્ના થવાનો સંભવ છે માટે દોષ કહ્યા જણાય છે પરંતુ જે તે સ્થિર રૂપે બેઠેલા હોય તે વખતે કોઇ સુજતી રોટલી તેના હાથમાં વહેરાવવા સારૂ આપે અને તે વહેરાવે છે તે લીધાના દોષનું કારણ સાધુને નથી.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com